ફોલો
GUJARAT TUNES
@gujarat_tunes
11
પોસ્ટ
11
ફોલોઅર
GUJARAT TUNES
516 એ જોયું
8 કલાક પહેલા
આ વિડિયો જોઈને તમારા બાળપણની યાદ તો આવી જ હશે તો તમારા બાળપણના દરેક મિત્રો સુધી પહોંચાડી દો આ વિડિયો..!! #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
GUJARAT TUNES
452 એ જોયું
8 કલાક પહેલા
કોઈપણ વાત હોય એ સમજી વિચારીને કરજો કેમકે જો સામેવાળા વ્યક્તિને એક વખત નફરત આવી ગઈ ને તો તમારા હજારો પ્રયત્નો કરવા છતાં એ નફરત જ રહેશે..!! ❤️✨ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
GUJARAT TUNES
548 એ જોયું
8 કલાક પહેલા
જીવનમાં તમે બધું ઋણ ચૂકવી શકશો પણ દુનિયામાં એક જ એવું પાત્ર છે જેનું ઋણ તમે ખુદ મરીને પણ ચૂકવી નથી શકતા..!! ❤️✨ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱
GUJARAT TUNES
503 એ જોયું
8 કલાક પહેલા
શું લાગે આવું થશે કે નહીં કોમેન્ટમાં જરૂર લખતા જજો..!! ❤️✨ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
GUJARAT TUNES
521 એ જોયું
8 કલાક પહેલા
કોઈ બે જણ વચ્ચે જઘડો થયો હોય તો મધ્યસ્થી કરીને તમે એનો ચુકાદો લાવો ત્યારે સમજજો કે તમે સરદાર જયંતી ઊજવી..!! ❤️✨ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
GUJARAT TUNES
422 એ જોયું
8 કલાક પહેલા
કડવી હકીકત છે કે તમે નબળા છો મુસીબત માં છો તો તમારો ફાયદો ઉઠાવવા વાળા રાહ જોઈને જ બેઠા છે..!! ❤️✨ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱
GUJARAT TUNES
509 એ જોયું
8 કલાક પહેલા
શું તમે જોઈ નાખ્યું આ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે..!! ❤️✨ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱
GUJARAT TUNES
398 એ જોયું
8 કલાક પહેલા
લાલો મૂવી થી એક વાર શીખવા મળી કે જો તમે પૂરા દિલ થી મહેનત કરશો તો ભગવાન કૃષ્ણ પણ તમારી જ છે..!! ❤️✨ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
See other profiles for amazing content