ફોલો
Bhupendrasinh Chudasama
@imbhupendrasinh
212
પોસ્ટ
404
ફોલોઅર
Bhupendrasinh Chudasama
728 એ જોયું
21 દિવસ પહેલા
આપ સૌને ૨૦૨૬ ની શુભકામનાઓ. આ વર્ષ દરેક માટે નવી આશાઓ, નવા સંકલ્પો અને નવો આત્મવિશ્વાસ લાવે અને સૌને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે. #wel come 2026
Bhupendrasinh Chudasama
615 એ જોયું
3 મહિના પહેલા
ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. #ધનતેરસ
Bhupendrasinh Chudasama
832 એ જોયું
6 મહિના પહેલા
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥ ગુરૂ એ બ્રહ્મા છે — જે સર્જન કરે છે, ગુરૂ એ વિષ્ણુ છે — જે પોષણ કરે છે, ગુરૂ એ મહેશ છે — જે અંધકારનો નાશ કરે છે. એવા ગુરૂ સ્વયં પરબ્રહ્મરૂપ છે — એમને હૃદયપૂર્વક નમન. જ્યાં જીવન સંઘર્ષમય હોય, ત્યાં ગુરૂ માર્ગદર્શક બને છે. ગુરૂ એ પ્રકાશનો દીવો છે, જે અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનનો પ્રકાશ કરે છે. જ્ઞાનરૂપી અજવાળા દ્વારા આપણા જીવનના અંધકારને દૂર કરનારા તમામ ગુરૂઓને ગુરૂ પૂર્ણિમા પર કોટી કોટી વંદન. #🙏ગુરૂનો મહિમા😇 #🙏ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા💐
Bhupendrasinh Chudasama
538 એ જોયું
6 મહિના પહેલા
આજ રોજ વિધાનસભા ખાતે પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તથા જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતીએ મારી શ્રધ્ધાંજલિ-ભાવાંજલિ અર્પણ કરી. #ડો. શ્યામાપ્રસાદ મુખરર્જી
Bhupendrasinh Chudasama
3.1K એ જોયું
6 મહિના પહેલા
અષાઢી બીજના પાવન દિવસે ઉજવાતા ભગવાન જગન્નાથના રથયાત્રા પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રથયાત્રાના પાવન ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના આશીર્વાદ આપ સૌ પર બની રહે તેવી શુભકામના. જય જગન્નાથ. #રથયાત્રા #જય જગન્નાથ રથયાત્રા 🙏🙏🥰 #જગન્નાથ રથયાત્રા 🙏🙏
See other profiles for amazing content