ફોલો
sajan kumar
@jaayy12
12,243
પોસ્ટ
60,420
ફોલોઅર
sajan kumar
1.2K એ જોયું
નવા DGPની નિમણૂક બાદ 14 IPSને પ્રમોશન: 5 IASને ACS તરીકે બઢતી, 28 IPSને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અને સિલેક્શન ગ્રેડમાં બઢતી; જુઓ સંપૂર્ણ લિસ્ટ - Ahmedabad News
ગુજરાતમાં DGP તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે, સાથે જ નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે વહીવટી અને પોલીસ વિભાગમાં મોટા ફેરફાર કરીને અધિકારી વર્ગને શુભ સંદેશો આપ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ IAS અને IPS કેડરમાં વ્યાપક સ્તરે બઢતી આપવામાં આવી છે. | ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. નવા ડીજીપી તરીકે રાવની નિણમૂક કરાયાના કલાકોમાં જ ગુજરાતના 14 IPS અધિકારીના પ્રમોશનના ઓર્ડર કરાયા છે.
sajan kumar
778 એ જોયું
બાંગ્લાદેશમાં એક પત્રકારની ગોળી મારીને હત્યા: વિરોધી નેતા હાદીના મોત બાદ 2 મીડિયા ચેનલ, અવામી લીગની ઓફિસને આગ ચાંપી, હિન્દુ યુવકને જીવતો સળગાવ્યો
બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધ પક્ષના નેતા ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરે માથામાં ગોળી મારવામાં આવી હતી ત્યાર બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગઈકાલે રાતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. તેમના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી ગઈ છે અને ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી છે. | Bangladesh opposition leader Usman Hadi, a critic of former PM Sheikh Hasina, has died after being shot in the head on December 12. He was attacked by a bike-borne assailant while travelling on a rickshaw and was kept on life support. Hadi, spokesperson of the Islamic group Inquilab Manch and an independent candidate from Dhaka, was attacked a day after election dates were announced. His death has triggered violent protests in the capital.
sajan kumar
771 એ જોયું
રિક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, CCTV: બ્રેક મારવા જતાં રિક્ષા પલટી, અંદર બેઠેલી મહિલા ફસાઈ જતાં જીવતી ભૂંજાઈ, 3 લોકો ગંભીર રીતે દાઝ્યા, અંકલેશ્વર-વાલિયા રોડ પરની ઘટના - Ankleshwar News
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. | અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.ટક્કર બાદ Tragic accident near Kosamadi village Ankleshwar-Valia Road this morning bike and rickshaw collide. Both vehicles catch fire, woman passenger rickshaw burnt alive and dies. Four oth
See other profiles for amazing content