#💰ધનતેરસની શુભેચ્છા🪙
માતા 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' દેવતા આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે, ભગવાન ધનવંતરી આપને ઉત્તમ સ્વાસ્થ્યના આર્શીવાદ પ્રદાન કરે અને સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય એજ પ્રાર્થના... 🛕🙏🚩🌹
ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 🚩🌹🙏
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ધર્માદા ટ્રસ્ટની ધાર્મિક એપ આવી ગઈ છે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને આપનું સદસ્યતા કાર્ડ મેળવો - Powered by Kutumb App
https://primetrace.com/group/999806/post/1168937845?utm_source=android_post_share_web&referral_code=0OCJ4&utm_screen=post_share&utm_referrer_state=SUPER_ADMIN