55,000 કિંમત...70 કિમી માઇલેજ! દિવાળી પર સસ્તી બાઈક ખરીદવા માટે આ છે બેસ્ટ ઓપ્શન
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માળખામાં ફેરફાર બાદ, ટુ-વ્હીલર્સના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નવા નિયમો અનુસાર, 350 cc કરતા નાના એન્જિનવાળી બાઇકો પર હવે 28% ને બદલે 18% GST લાગશે, જેનાથી તે ઘણી સસ્તી થશે.