Magic Share BannerEpisodic Banner

🎁દિવાળી સ્પેશિયલ ગિફ્ટ આઈડિયા🤩

3 Posts • 89K views
Ame Surati
274 views • 1 hours ago
#⚫કાળી ચૌદસ👹 #દિવાળી #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ 🪔🌺 કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ 🌺🪔 દીપાવલી પર્વના આ પાવન દિવસે માતા કાલિકાની આરાધના કરી જીવનમાંથી ભય, નકારાત્મકતા અને અંધકાર દૂર થાય તથા શક્તિ, આરોગ્ય અને રક્ષણ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે. 🙏 માતા કાલિકાની કૃપાથી સૌના જીવનમાં નિર્ભયતા, સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે અને પરિવાર હંમેશા સુખી અને સમૃદ્ધ રહે એવી પ્રાર્થના. 🌺 🙏 જય મા કાલી 🪔 કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ! #KaliChaudash #KaliChaudash2026 #NarakChaturdashi #Diwali2026 #AmeSurati
5 shares