ભારે વરસાદથી પાવાગઢ ડુંગર પર જોવા મળ્યો આ નજારો #📰 27 ઓગસ્ટનાં સમાચાર
📰 27 ઓગસ્ટનાં સમાચાર - # IndiaReadsWay2News ' ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . , way2news ડાઉનલોડ ભારે વરસાદથી પાવાગઢ ડુંગર પર જોવા મળ્યો આ . નજારો ગુજરાતમાં ફરી મેધમહેર થઈ છે ત્યારે પંચમહાલમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે . ભારે વરસાદના કારણે યાત્રાધામ પાવાગઢના પગથિયાં ઉપર વરસાદી પાણી વહી રહ્યું છે . પાણીના ધસમસતા પ્રવાહથી લોકો આકર્ષાયા હતા . તો દર્શનાર્થીઓએ આ દ્રશ્યોને કેમેરામાં . કેદ કર્યા હતા . તો કેટલાકે પગથિયા ઉપરથી વહેતા પાણી સાથે સેલ્ફીની મજા માણી હતી . સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે . - ShareChat
469 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post