ShareChat
click to see wallet page
શરતો અને નિયમો #🙏 ભક્તિ ઓરીજનલ
🙏 ભક્તિ ઓરીજનલ - ShareChat ORIGINAL Q QO MIRA 2 Nov - 31 Dec શરતો અને નિયમો 1. શેરચેટ મેગાસ્ટાર પ્રોગ્રામમાં ભાગ લેવા માટે , ક્રિએટરએ એપ્લિકેશનના એક્સપ્લોર વિભાગમાં શેરચેટ ઓરિજિનલ્સ ' કેટેગરીમાંથી ટેગ પસંદ કરવો જરૂર છે . આ ટેગ તમે જે કેટેગરીમાં પોસ્ટ કરો છો તે જ કેટેગરીનો હોવો જોઈએ . દાત .: જો તમે એક ક્રિએટર છો અને જો તમે લાઈફસ્ટાઈલ કેટેગરીમાં પોસ્ટ કરો છો , તો તમારે લાઈફસ્ટાઈલ ઓરીજનલ ટેગ કે જે શેરચેટ ઓરીજનલ કેટેગરીમાં આપેલ છે તેનો જ ઉપયોગ કરવો ફરજિયાત છે તો જ પુરસ્કાર માટે માન્ય ગણાશે . 2. તમારે અઠવાડિયાના કેમપેનમાં તમારી પસંદગીના ઢંગમાં હાઈ - ક્વોલિટી ( ઉચ્ચ ગુણવતાની પોસ્ટ તમારા લોગો અથવા વોટરમાર્ક સાથે કરવી જરૂરી છે . પોસ્ટ શેરચેટ કે અન્ય કોઈ પ્લેટફોર્મની હશે તો તેને પુરસ્કાર માટે માન્ય ગણવામાં નહીં આવે . અને જો તમારી પોસ્ટમાં કોઈ અન્ય પ્લેટફોર્મનો લોગો હશે તો તે પોસ્ટ ને પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવશે અને પુરષ્કાર માટે માન્ય નહીં ગણાય . 3. ટોપ 3 ઓરીજનલ ક્રિએટરને શેરચેટ ઓરીજનલ મેગાસ્ટાર , સુપરસ્ટાર , અને રાઈઝિંગસ્ટાર ના ક્રાઉન સાથે ટીવી , ટેબલેટ અને સ્માર્ટફોન એમ પ્રાઈઝ આપવામાં આવશે . તો રાહ જોયા વગર તમારી કેટેગરીના ટેગ માં ઓરીજનલ પોસ્ટ કરવાનું શરુ કરી દો . દાત .: જો તમે ઓરીજનલ ક્રિએટર છો અને તમે સ્પોર્ટ્સ કેટેગરીમાં પોસ્ટ કરી રહ્યા છો તો રેગ્યુલર સ્પોર્ટ્સ કેટેગરીમાં ઓરીજનલ પોસ્ટ કરવાનું શરુ કરો જે મેગા પ્રાઈઝ માટે માન્ય ગણાશે . 4. તમારો લોગો / વોટરમાર્ક તમારા યુઝર નામ સાથે મેચ થતું હોવું જોઈએ જેમાં સ્ટાન્ડર્ડ ફોન્ટ ( લખાણ ) હોવું જોઈએ . યુઝરનેઈમ માં કોઈપણ સ્માઈલી કે ઈમોજી ન હોવું જોઈએ . જેમ કે Sqrficial : heart : 9Riddhi : panda_face : hearka Hla Official Riddhi & lg 81821. ?? Sol [ 4 માટે માન્ય ગણવા માટે વિચાર કરાશે . તેથી તમારું કન્ટેન્ટ પોસ્ટ કરતા પેહલા આ મહત્વની બાબતોને ધ્યાન માં લેશો . 5. મેગાસ્ટાર પ્રોગ્રામમાં પ્રદર્શન મુજબ , ઓરિજિનલ ક્રિએટર્સ દ્વારા ઓરીજનલ કન્ટેન્ટ બનાવવા વાળા ક્રિએટને દર અઠવાડિયે ઈનામ આપવામાં આવશે . 6. કન્ટેન્ટ અને કોમ્યુનિટી ની માર્ગદર્શિકા ને ફોલો કરો . છેલ્લો નિર્ણય લેવાનો અધિકાર શેરચેટ ની પાસે છે . 7. કોઈપણ અપડેટ મેળવવાનું ના ભૂલશો- નિયમિત પણે શેરચેટ નું ઇનબોક્સ અને શેરચેટ ક્રિએટર સપોર્ટ પેજ ને જોતા રહો . 8. અઠવાડિયા અને ફાઈનલ વિજેતા ઓ ને શેરચેટ ટિમ દ્વારા સંપર્ક કરવામાં આવશે . કોઈપણ જાણકારી ( અનધિકૃત ) સાથે શેર ના કરશો . * Terms & Conditions Apply - ShareChat

More like this