#📱 મોબાઈલ દિવસ
📱 મોબાઈલ દિવસ - GO GUZ www . GujuRocks . in આ મોબાઈલ અમસ્તો હટટો કટટો નથી બન્યો બહુ ખાધું પીધું છે તેણે ઘડિયાળ ખાઈ ગયો કેલ્કયુલેટર ખાઈ ગયો ૭ ટોચૅ ખાઈ ગયો દોસ્તી ખાઈ ગયો પત્રો ખાઈ ગયો સંબંધો ખાઈ ગયો . પુસ્તક ખાઈ ગયો સમય ખાઈ ગયો રેડિયો ખાઈ ગયો શાંતિ ખાઈ ગયો કેમેરા ખાઈ ગયો સ્મૃતિ ખાઈ ગયો . ટેપરેકોર્ડર ખાઈ ગયો તંદુરસ્તી ખાઈ ગયો . ફોન વાયર સાથે બંધાયેલો હતો ત્યાં સુધી માણસ મુક્ત હતો હવે ફોન આઝાદ છે અને માણસ તેની સાથે બંધાયેલો છે [ી આંગળીઓ જ નિભાવે છે સંબંધો આજકાલ TC ) હવે બધા ટચમાં વ્યસ્ત છે www . GuijuRocks . in www . njuRocks . it પણ . - ટચમાં કોઈ નથી - - ShareChat
3.2k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post