પરેશ રાવલ વિરૂદ્ધ ભાજપમાં જ ચણભણાટ
📰 અમદાવાદ સમાચાર - સાંસદ ગૂમ થયેલ છે પરેશ રાવલ વિરૂદ્ધ ભાજપમાં જ ચણભણાટ 2014ની લોકસભાની ચૂંટણી ભાજપે ઘણી એવી સીટો હતી જ્યાં મોટા મોટા ફિલ્મ સ્ટારને ટિકીટ આપી હતી . આવું જ કંઇક ભાજપે અમદાવાદમાં કર્યું હતું . અમદાવાદમાં ભાજપે અભિનેતા પરેશ રાવલને ટિકીટ આપી હતી જેમને પ્રજાએ ખૂબ જ વોટથી જીતાડગ્રી પણ હતા . પરંતુ જીત્યા બાદ પરેશ રાવલ અમદાવાદનો રસ્તો ભૂલી ગયા છે . તો હવે ચૂંટણી ન પતે ત્યાં સુધી પરેશા રાવલ અમદાવાદમાં રહે તેવો કાર્યકરોની માંગ છે . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ IEDav2neuus ' # IndiaReadsWay2News - ShareChat
142 views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post