લંડન કોર્ટે કૌભાંડી નીરવ મોદીની જામીન અરજી કરી રદ્દ
📃 26 એપ્રિલનાં સમાચાર - NIRAV MODI NARAY MODI ' # ProudlyIndianAPP . . . . . . કાઉનલોડ ટુંકાસામાં સમાચાર આપતી ભારતની # 1 એપ . ડાઉનલોડ way2news HI = # IndiaReadsWay2News લંડન કોર્ટ કૌભાંડી નીરવ મોદીની જામીન અરજી કરી રદ્દ PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટે ત્રીજી વખત રદ્દ કરી છે . આ કેસમાં આગામી સુનાવણી 24 મેના રોજ કરાશે . હાલ નીરવ વૉર્ડ્સવર્થ જેલમાં બંધ છે , ત્યાંથી વીડિયો લિંકની મદદથી તેના જામીન અરજી અંગે સુનાવણી થઈ હતી . આ પહેલાં 29 માર્ચે પણ વેસ્ટમિસ્ટર કોર્ટે જામીન આપવાની મનાઈ કરી હતી . ભારતની અપીલ બાદ19 માર્ચે તેની ધરપકડ થઈ હતી . ત્યારે પણ તેની જામીન અરજી રદ થઈ હતી . - ShareChat
608 એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post