#🧕 ટ્રિપલ તલાક બિલ
🧕 ટ્રિપલ તલાક બિલ - કુપ્રથાને ઈતિહાસની કચરાટોપલીમાં ફેંકી દેવાઇ : મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિવટ કર્યું હતું કે રાજ્યસભામાં ખરડાને મંજૂરી મળતા જ એક મધ્યકાલિન કુપ્રથાને ઈતિહાસની કચરાટોપલીમાં ફેંકી દેવામાં આવી છે . ત્રણ તલાક ખરડો પાસ થવો મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે . તુષ્ટિકરણને નામે દેશની કરોડો માતાઓ બહેનોને તેમના અધિકારથી વંચિત રાખવાનું પાપ કરાયું હતું . મને એ વાતનો ગર્વ છે કે મુસ્લિમ મહિલાઓને તેમનો હક દેવાનું ગૌરવ અમારી સરકારને મળ્યું છે . ટ્રિપલા તલાકIAત : 50 ol ' ' ' ધ મુસ્લિમ વિમેન ( પ્રોટેકશન ઓફ રાઈટ્સ ફોર મેરેજ ) બિલ , ૨૦૧૯ વળતર ગુનો કાયદા હેઠળ તલાક આપવા તે કોગ્નિઝેબલ ગુનો ગણાશે . ઈન્સ્ટન્ટ ટ્રિપલ તલાક • પીડિતને તેના પતિ પાસેથી વળતર મેળવવાનો પૂરતો . અધિકાર છે • આ કેસની સુનાવણી . દરમિયાન જજ દ્વારા વળતરની રકમ નક્કી મૌખિક લેખિત ઈ - માધ્યમોથી સજ થશે ત્રણ વર્ષની દંડ કેદની સજા બાળકોની કસ્ટડી જામીન • પીડિતા પોતાના સગીર આરોપી જજ પાસે જાય અને બાળકોની કસ્ટડી મેળવી શકે છે પીડિતા સંમતી આપે તો • બાળકોની કસ્ટડી અંગે પણ જામીન મળવાની શક્યતા સુનાવણી કરનાર જજ નિર્ણય લેશે લોકશાહી માટે મહાન દિવસ : અમિત શાહ ગૃહપ્રધાન અમિત શાહે પણ ટિવટ કરીને જણાવ્યું કે ત્રણ તલાક ખરડો પસાર થવો લોકશાહી માટે મહાન દિવસ છે . હું પીએમ મોદીને અભિનંદન આપું છું . તેમણે ત્રણ તલાકને પ્રતિબંધિત કરવા પ્રતિબદ્ધતા દેખાડી . તેનાથી મહિલાઓને એક કુપ્રથામાંથી આઝાદી મળશે . | | - ShareChat
20k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post