પ્રોજેક્ટર ઓન કરીને જતા રહ્યા શિક્ષક, શરૂ થઈ એવી ફિલ્મ કે બાળકોએ મચાવ્યો હોબાળો, કોઈ શર્માઈ ગયુ તો કોઈએ મોં છુપાવ્યું, ખબર પડી તો દોડીને બંધ કરી પડી ફિલ્મ                           ઈન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર ચીનનો એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. ક્લાસરૂમમાં એક ટીચર બાળખને ભણાવી રહ્યા હતા. ટીચર પ્રોજેક્ટરથી બાળકોને ભણાવી રહ્યા હતા, પરંતુ ભૂલથી પોર્ન ક્લિપ ચાલુ થઈ ગઈ. અચાનક ચાલેલા પોર્નથી આખા ક્લાસમાં હોબાળો મચી ગયો. બાળકો તોફાન મચાવવા લાગ્યા અને અમુક આ જોઈને તેમનું મોં છુપાવવા લાગ્યા. ટીચરે જેવું જ જોયું કે ખોટી સ્લાઈડ ઓપન થઈ ગઈ છે તો તેઓ તરત તેને સરખી કરવા માટે આવ્યા. ટીચરની ભૂલના કારણે બનેલી આ ઘટનામાં ટીચર જ્યાં સુધી બંધ કરવા પહોંચ્યા ત્યા સુધીમાં બધા બાળકો મૂવી જોઈ ચૂક્યા હતા.
32.8k એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post