ચાલુ ST બસનું રોડ પર જ નીકળી ગયું પૈડું #📰 14 મેનાં સમાચાર
📰 14 મેનાં સમાચાર - EICHER , GJ187 18 . # ProudlyIndianApp ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ ડાઉનલોડ TET . . Je Dway2news ways # IndiaReadsWay2News ચાલુ ST બસને રોડ પર જ નીકળી ગયું પૈડું . વડોદરામાં પાણીગેટ સંચાલિત ડેપોની એક બસનું પૈડું ચાલુ બસે જ રોડ પર નીકળી ગયું હતું . જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી . આ બસ વડોદરાના સાવલી તરફ આવી રહી હતી . સમગ્ર ઘટનાને પગલે ' સલામત સવારી એસટી અમારી ' ના દાવાઓ પોકળ સાબીત થઇ રહ્યા છે . સરકારી બસોની જાળવણીને લઇને લાખો રૂપિયાનું બજેટમાં ફાળવવામાં આવે છે . છતાં બસોનું મેઇન્ટેનન્સ થતું નથી . જેથી પ્રજાને હેરાનગતી ભોગવવી પડે છે . - ShareChat
6k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post