દરરોજ નાં સમાચાર મેળવવા માટે " Gujju Social (ગુજ્જુ સોશ્યલ) " ને ફોલો કરી દેજો.
📰 23 ફેબ્રુઆરીનાં સમાચાર - JU SOC TEAM fOOOGO / gujjusocial ઘરમાં દારૂ પીવો રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ અમદાવાદ સ્થિતિ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશના દાખલ કરવામાં આવી છે , આ પિટિશન અરજી કરનારે દારુબંધીના કાયદાને રાઇટ ટુ પ્રાઇવસી . હેઠળ પડકાર્યો છે . હાઇકોર્ટમાં દાખલ પીઆઇએલમાં અરજકર્તાએ પુછ્યું કે શું ઘરમાં બેસીને દારૂ પીવો એ રાઇટ ટુ પ્રાઇવેસીનો ભંગ ગણાય કે કેમ ? હાઇકોર્ટમાં પડકારવામાં આવેલી આ પીઆઇએલ મામલે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલે ખુલાસો માગ્યો - ShareChat
3.3k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post