I gyan guru ramesh parmar plz my channel subscribe plz plz Yutub channel
📰 2 માર્ચનાં સમાચાર - અમેરિકા ભારત - પાક . વચ્ચેની તંગદિલી ઘટાડવા આકરી મથામણ કરી રહ્યું છે , ભારત - પાકિસ્તાનના વિદેશમંત્રીઓની સાથે વાત કરી . - માઈક પોમિયો ૨૬ - ૧૧ના મુંબઈ હુમલા બાદ કોઈ કાર્યવાહી નહીં . ઉરી અને પુલવામાં હુમલાનો બદલો લીધો . સમગ્ર દેશને પાઇલટ અભિનંદન પર ગર્વ . - નરેન્દ્ર મોદી | એડિટોરિયલ અને સ મોરારજીભાઈની કારાવાસથી વડાપ્રધાન સુધીની મજલ 104 SANDESH AHMEDABAD SATURDAY 2 . 03 . 2019 તંત્રીની કલમે . દુનિયા આખીમાં બેઆબરૂ થયેલો પાકિસ્તાન ઇસ્લામી દેશોથી પણ મોટું છપાવે છે 9તાન પાકિસ્તાન દુનિયામાં ક્યાંય મોટું દેખાડવાને લાયક નથી રહ્યો . હવે તો એ પોતાનાથી પણ મોઢું છુપાવતો કરે છે . પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ અબુધાબીમાં યોજાયેલા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો - ઓપરેશન ( આઈસી ) ના સંમેલનમાં જવાનું ટાળ્યું છે . કુરેશીએ એવો ખુલાસો કર્યો છે કે ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજને આમંત્રણ અપાયું હોવાથી મેં ઓઆઈસીની બેઠકનો બહિષ્કાર કર્યો છે . આ તો એક બહાનું છે . હકીકત એ છે કે પુલવામાના ટેરર એટેક અને એની જવાબી કાર્યવાહીરૂપે ઇન્ડિયન એરફોર્સે પીઓકેના બાલાકોટમાં વસ્ત કરેલા જૈશ - એ - મોહમ્મદ ( જેઈએમ ) ની અત્યાધુનિક તાલીમ છાવણીને પગલે આપણા પાડોશીની હવે દુનિયાની નજરમાં કોડીની પણ કિંમત રહી નથી . એના એક પછી એક જુઠાણાં બહાર આવી રહ્યા છે . એના કારણે આપણો પાડોશી મુસ્લિમ દેશોને પણ મોટું દેખાડી નથી શકતો . બીજી તરફ , આપણા વિદુષી વિદેશમંત્રી સુષમાં સ્વરાજ પાક . ના મિત્ર દેશોમાં જઈને પાકિસ્તાનપ્રેરિત આતંકવાદ સામેની લડત માટે એમનો ટેકો મેળવી રહ્યા છે . પહેલા સ્વરાજે ચીનની મુલાકાત લીધી એ હવે અબુધાબી ગયા છે . ચીન અને યુએઈ બંને પાકિસ્તાનના મિત્રદેશો છે . વિદેશમંત્રીએ ચીનમાં પણ આતંકવાદનો મુદ્દો છેડ્યો હતો અને અબુધાબીમાં પણ પોતાના વક્તવ્યમાં અને જ મુખ્ય બાબત ગણાવી હતી . આપણા માટે ગર્વની વાત તો એ છે કે સુષમાજીને આઈસીના સંમેલનમાં ‘ ગેસ્ટ ઓફ ઓનર ' માનદ્ મહેમાન તરીકે આમંત્રણ અપાયું છે . એમાં પાક . ના વિદેશમંત્રી કુરેશી ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ ગયા છે . પાક . ના વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે એવો સુણું સુટું દાવો કર્યો હતો કે અમે શાંતિની દિશામાં એક પહેલરૂપે ભારતના ફાઇટર પાઇલટ અભિનંદનને છોડી દેવાનો નિર્ણય લીધો છે . જ્યારે સાચી વાત તો એ છે કે પાકે . શાંતિ સાથે ક્યારેય મેળ પાડવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો નથી . શાંતિ અને પાર્ક , બે વિરોધાભાસી શબ્દો છે . ઇમરાનને હકીકતમાં ભારતના સપૂત અભિનંદનને મુક્ત કરવાની ફરજ પડી છે . એના બે કારણો છે . એક તો અમેરિકા પાકિસ્તાન પર ભારત સાથે શાંતિ સ્થાપવા પ્રચંડ પ્રેશર કરી રહ્યો છે . બીજું , જે રીતે આપણાં એરફોર્સના જાંબાઝ પાઈલટે પાકિસ્તાનની એફ ૧૬ સહિતની ફાઇટર જેટ ક્વોડને ઊભી પૂંછડીએ નસાડી એથી પાક . ડઘાઈ ગયો છે . એટલે સુધી કે પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાના મોઢામાંથી એક હરફ નીકળતી નથી . બાલાકોટની એર સ્ટ્રાઇક પછી ભારતે બીજી વાર પાકિસ્તાનનું નાક કાપ્યું . એમાં ઇમરાનને એવી બીક પેસી ગઈ છે કે ભારત સાથેનો સંઘર્ષ વધારવાનું ભારે પડી શકે છે . યુદ્ધ તો દૂરની વાત છે , થોડીક ઝપાઝપીમાં પણ આબરૂ ધૂળધાણી થાય એમ છે . ઇ મરાને પાકિસ્તાનની પાર્લામેન્ટમાં અભિનંદનને સ્વદેશ મોકલવાની જાહેરાત કરી ત્યારે જણાતું હતું કે , પાકિસ્તાન ચારેકોરથી ઘેરાયેલો અને ડરેલો છે . પાર્ક , વડા પ્રધાનની આ પ્રતિક્રિયા સ્વાભાવિક પણ છે . કટોકટીના સમયે બધા  ાથ છોડીને જતાં રહે તો માણસનું ભયમાં મુકાવું સહજ છે . ટૂંકમાં , જગતનો સૌથી દગાબાજ દેશ પોતાના કર્યા ભોગવી રહ્યો છે . પાકિસ્તાન અમેરિકા જેવી મહાસત્તા સાથે પણ દગો કરવાની ગુસ્તાખી કરી શકે છે . પાકે આપણા લકરી મથકો પર હુમલો કરવા જે ફાઇટર પ્લેન મોકલ્યા હતા એમાં મેડ ઇન યુએસ એફ - ૧૬ વિમાન પણ હતા . આપણા પાઇલટોએ એક એફ - ૧૬ જેટ તોડી પાડ્યું હતું જે પીઓકેમાં પડ્યું હતું . પણ એનો અમુક ભાગ ભારતીય સીમામાં પડ્યો હતો . એમાં એફ - ૧૬ના ખાસ પ્રકારના એર - ટુ - એર મિસાલજીનો એક ટુકડો પણ છે . એરફોર્સે એનો પુરાવો પ્રેસ બીફિંગમાં રજૂ કરીને પાકને શરમમાં મૂકી દીધું છે . ત્રાસવાદ સામે લડવા માટે અમેરિકા પાસેથી લીધેલા એફ - ૧૬ વિમાનનો ભારત સામે ઉપયોગ કરીને પાકે . પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો રોષ વહોરી લીધો છે . નજમુદીન મેઘાણી એડવોકેટ સામયિક અને પરિચય કરાવે છે . “ જનતાલક્ષી અને ચરણસિંહની સત્તા લાલસાને કારણે દરમિયાન હું ગીતાપાઠ કરતો હતો . આ માટે તો હું શ્રીમતી ગાંધીનો જાહેર | વહીવટ ' નામનાં પ્રકરણમાં એમના જનતા પક્ષ સરકારનું કેન્દ્રમાં અને કેટલાંક : પ . 00 : એક કલાક સુધી પધાસન . આભાર માનું છું . ખરેખર તો મારો જેલવાસ તમે થોડું લખ્યું પણ સાચું લખ્યું અનુભવોનું વર્ણન આજના સહઅમલદારો રાજ્યોમાં પતન વગેરે તત્કાલીન રાજકીય ૨ ૬op : એક કલાક સુધી કરવા જતો એ પ્રભુની જ ઇચ્છા હતી એ વાતમાં મારા આપનું આયખું તો જાણે તુલસીનો ક્યારો . ” અને શાસકોએ ખાસ વાંચી જવા જેવું છે . ઘટનાઓ અને સમકાલીન પ્રવાહોનું વર્ણન ને ચાલતાં ચાલતાં ગીતાપાઠ કરતો . મનમાં કોઈ શંકા નથી . શ્રીમતી ગાંધી તો આઝાદી આંદોલન દરમિયાન ગુજરાતે “ અછતની પરિસ્થિતિનો સામનો ’ નામનાં તે સમયની પરિસ્થિતિનો ચિતાર આપે છે . ૨ ૩ . 00 : દૂધ . ભગવાનની ઇચ્છાનું માત્ર કારણ હતાં , ત્રણ મહારથીઓ દેશને ચરણે ધર્યા . મહાત્મા પ્રકરણથી માંડી ‘ રાજય અને અહિંસા ૮૧ વર્ષ વડા પ્રધાન થયેલા મોરારજીભાઈ = ૭ , ૩૦ : કાંતણ , વાંચન એટલે તેમની નિંદા કરવાનો મારા માટે કોઈ ગાંધી , સરદાર પટેલ અને મોરારજીભાઈ નામનાં પ્રકરણમાં મોરારજીભાઈનું ચિંતન શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ = ૧૦ , ૩૦ : સવારનું ભોજન , ગાયનું પ્રશ્ન જ નથી . અટકાયતના દિવસો દેસાઈ , ભારતમાં ભાગ્યે જ એવું કોઈ રાજ્ય પ્રગટ થાય છે . એમના વિચાર અને તંદુરસ્તી ધરાવતા હોવા છતાં ૮૩માં દૂધ , સફરજન કે ચીકુ જેવાં ફળો . દરમિયાન સતત આત્મનિરીક્ષણભર્યું જીવન હશે જેણે માત્ર થોડા થોડા સમયના અંતરે આચારની લોકભોગ્યતા જોવા મળે છે . જન્મદિને રાજકારણ અને જાહેર ભોજન પછી એક કલાક સુધી હું જીવ્યો હતો . મારા જેલવાસ દરમિયાન લાલબહાદુર ત્રિમૂર્તિને જન્મ આપ્યો હશે . અહિંસાના પૂરા ઉપાસક હોવા છતાં જીવનમાંથી નિવૃત્તિ જાહેર કરે છે . માત્ર આરામ . સૂવાનું નહીં પણ માત્ર લાંબા મેં મારા છુટકારા વિશે કશો જ વિચાર કર્યો આત્મકથાના પ્રથમ ભાગમાં મોરારજીભાઈ સ્પષ્ટ મંતવ્ય ધરાવતા હતા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ સિવાય થઈને પડી રહેવાનું . નહોતો , કેવળ પ્રભુચિંતન પર જ મન એકાગે શાસ્ત્રી વડા પ્રધાન મોરારજીબાઈએ બાળપણથી માંડી ગાંધી - કે , દુકૃત્યોને ડામવાની જેની ફરજ છે તે તમામ સંસ્થાઓમાંથી મુક્ત થયા હતા . ૦ ૧ . 00 : એક કલાક સુધી પદ્માસન કર્યું હતું . ” હતા ત્યારે નહેરુ સાથેના પ્રથમ પરિચય સુધીની રાજ્ય સંપૂર્ણપણે અહિંસક ના થઈ શકે , 10મી એપ્રિલ , ૧૯૯૫માં અમદાવાદમાં અને ગાયત્રી મંત્રનો જપ લતા મંગેશકર અને મોરારજીભાઈ રૂપરેખા વર્ણવી છે , બીજા ભાગમાં મુંબઈ પરંતુ રાજ્ય ચલાવનારા જેટલા પ્રજાલક્ષી તેઓ અવસાન પામ્યા ત્યારે તેમની ઉંમર = ૨ . ૩૦ : વાંચન અને કાંતણ , મારી ૧૯૬પમાં સંયુકત મહારાષ્ટ્ર મોરારજીભાઈના રાજ્યના મંત્રીથી માંડી મુખ્યમંત્રી સુધીના વહીવટ અને અહિંસાની ભાવનાવાળા હશે ૯૯ વર્ષની હતી . કટોકટી કાળ એ સ્વતંત્ર વિનંતીને માન આપીને ફરજ પરના આંદોલન ચાલતું હતું . મોરારજીભાઈ અધ્યક્ષપદે અનુભવો , લાંચ - રુશવત સામેની ઝુંબેશ , તેટલી હિંસા રાજય ઓછી કરશે એમ તેઓ ભારતના ઇતિહાસમાં અંધકારમય યુગ અધિકારી મારા માટે રામચરિત મુખ્ય પ્રધાન હતા , એ દિવસોમાં જાણીતા નશાબંધી , હોમગાર્ડના પ્રણેતા , મહાગુજરાત દેઢપણે માનતા હતા . લાલબહાદુર શાસ્ત્રી હતો . જેમાં લોકશાહી હકો જ નહીં , પરંતુ પત્રકાર અપ્પા પૈડસે સંયુક્ત મહારાષ્ટ્રનાં ‘ વહીવટી સુધારણા આંદોલન અંગેનું મનોમંથન , ભારત વડા પ્રધાન હતા ત્યારે મોરારજીભાઈના માનવઅધિકારોનો વિશ્કેદ હતો . આ = પ00 : ત્રીસ - ચાલીસ મિનિટ સુધી સમર્થનમાં ઘણું લખતા . પેડસે લતાજી પંચ ' ની રચના કરી સરકારમાં કોમર્સ મિનિસ્ટર , કામકાજ અધ્યક્ષપદે ‘ વહીવટી સુધારણા પંચ ' ની સમય દરમિયાન મોરારજીભાઈએ સાંજે ફરવા જવાનું . સાથે પારિવારિક સંબંધો ધરાવતા હતા . યોજના હેઠળ સરકારમાંથી છૂટા થવું પુત્ર રચના કરી હતી . જનતાલક્ષી વહીવટ કેવો લાંબો જેલવાસ ભોગવ્યો હતો . કટોકટીના = ૬ . ૦૦ઃ સાંજનું ભોજન દૂધ , ફળ . સંજોગો એવા ઊભા થયા કે પેંડર્સને હતી . જનતાલક્ષી કાંતિલાલ સામેના આક્ષેપોનો જવાબ , હોવો જોઈએ એનો અનુભવલક્ષી અને ૧૯ મહિના દરમિયાન મોરારજીભાઈ ૬ . ૪૫ : પ્રાર્થના અને એક કલાક ભૂગર્ભમાં જવું પડ્યું . અફવા એવી ચાલી વહીવટ કેવો હોવો પાકિસ્તાનની મુલાકાત , લાલબહાદુર અમલદારલક્ષી અહેવાલ મોરારજીભાઈએ જેલમાં હતા ત્યારે એમનું સમયપત્રક કેવું સુધી પવાસન . કે લતાજીએ પેડસને પોતાનાં ઘરમાં શરણ શાસ્ત્રી વડા પ્રધાન , ભારત - પાકિસ્તાન વચ્ચે આપ્યો છે . હતું તેનું વર્ણન આત્મકથામાં જોવા મળે છે . ૦ ૯ . 00 : ઊંઘી જતાં પહેલાં ટૂંકી આપ્યું છે . મોરારજીભાઈના આદેશથી જોઈએ અના યુદ્ધ વગેરે તતકાલીન અને સમકાલીન આત્મકથાના ત્રીજા ભાગમાં એમના જ શબ્દોમાં પ્રસ્તુત છે . પ્રાર્થના અને શયન . - લતાજીનાં ઘરની તલાશી લેવામાં આવી . અનભવલક્ષી મુદ્દાઓનું નિખાલસપણે અને નિર્ભયપણે ૧૯૭૫માં ઇંદિરા ગાંધીની કટોકટીની = 3 . 00ઃ વહેલી સવારે ઊઠતી વેળાએ મોરારજીભાઈએ આત્મકથામાં ઉપરોક્ત જોકે પડસે ત્યાં ન મળ્યો પણ ધર્ટના પછી આલેખન કર્યું છે . જાહેરાત , કારાવાસના અનુભવો , ટૂંકી પ્રાર્થના , પ્રાત : ક્રિયાઓ , એકાંતરે સમયપત્રક આપ્યું છે અને ઈદિરા ગાંધીનો લતાજીએ નક્કી કર્યું કે જે કાર્યક્રમોમાં અહેવાલ મોરારજીભાઈ માત્ર રાજકારણી ૯૩૭માં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં હજામત અને સ્નાન . આભાર માનતાં જે લખ્યું છે તે મનનીય અને મોરારજીભાઈ હોય ત્યાં તે નહીં ગણાય . મોરારજીભાઈએ તરીકેની ઓળખ ધરાવતા નહોતા , પરંતુ મોરારજીભાઈના વડા પ્રધાનપદે ૦ ૪ . ૧૫ : પૂજા . મારી પેટીમાં મારી મોરારજીભાઈની મહાનતા દર્શાવે છે . મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા , તોય જનતાલની વહીવટના પ્રણેતા પણ હતા . બિનકોંગ્રેસી બહુપક્ષીય મંત્રીમંડળની પૂજાની સામગ્રી હું જોડે લઈ ગયો “ અટકાયતના ૧૯ મહિના મારા તેમના કાર્યક્રમોમાં લતાજીએ ક્યારેય આપ્યા છે . આત્મકથાનો ત્રીજો ભાગ એની વધુ પ્રતીતિ રચના , સત્તાલક્ષી રાજકારણ , ઇંદિરાજી હતો . પુષ્પો વિના હું પૂજા કરતો . પૂજા આયુષ્યકાળનો ખૂબ ફાયદાકારક સમય હાજરી આપી નહોતી . સપા - બસપાનો મોરચોઃ ભાજપ સામેયુપીમાંલડવું સરળ નથી ! લો ગુરુ ખરીદીના અગહકની પૂર્વશરત એ છે કે , મિલકત બિનવસિયતી વારસાઈની રાહે સંક્રમિત થયેલ હોવી જોઈએ ઓવરડ્યું બેઠક થઈ છે અને ભાજપને ફાળે ૧૭૭ લઘુમતી સમાજનો વિશ્વાસ જીતી શકે . આશાવાદી નથી . અમે માનીએ છીએ કે બસપાની કેડર એ સમજે છે કે બેઠક ગઈ હતી . એ મોરચાએ સરકાર આમ છતાં માયાવતીને આશા છે કે આ મોરચો હજુ વિજેતા તરીકે આવી શકે ૨૦૧૯માં મોદી સરકારને સત્તામાંથી આગામી લોકસભાની ચૂંટણી માટે રચી હતી , પરંતુ ૧૯૯૫માં સમાજવાદી મુસ્લિમ ઉમેદવારોની પૂરતી સંખ્યા એ છે . એમ તેઓ ઉમેરે છે . હાંકી કાઢવી પડશે . જુદા જુદા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી સમુદાયને તેમની તરફેણમાં કરશે . પ્રધાન બંને પક્ષો વચ્ચે જે રીતે બેઠક ઉદય વીર કહે છે કે , અમારા કાર્યકરો યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા મુલાયમસિંહ વચ્ચેના મતભેદ થતાં કહે છે કે એ કદાચ માયાવતી માટે કામ વહેંચણીની ગોઠવણ થઈ છે , જેને પગલે જાણે છે કે ભાજપ અમારા પર ખોટા રાજકીય પક્ષોના માયાવતીએ યુતિની જાહેરાત કરી ત્યારે માયાવતીએ ટેકો પાછો ખેંચી લીધો હતો . કરી શકે , પરંતુ બસપામાં ટિકિટ વિતરણ જે બેઠકની સહયોગીએ આહુતિ આપવી આરોપ લગાવવા સીબીઆઈનો ઉપયોગ પ્રતિનિધિઓ અને દિલ્હી સ્થિત રાજકીય વિશ્લેષકોએ એ વખતે માયાવતીએ ભાજપ સાથે પદ્ધતિ અંગે વિચારણા કરીએ તો સ્થિતિ પડશે , એ બેઠક પર બીજા પક્ષના કરી શકે છે . તેઓ જાણે છે કે આ અસ્તિત્વ ભૂતકાળના બંને પ્રતિસ્પર્ધીઓના એ રાજયમાં સરકાર રચી હતી . અંગે કશું કહેતા પહેલાં રાહ જોવી જરૂરી કાર્યકરોને હતાશ જરૂર કરશે . આ રીતે ટકાવવાની લડાઈ છે . એ જ રીતે બસપા નિષ્ણાતો માને છે નિર્ણયને ઐતિહાસિક અને તેથી આગળ રાજકીય નિરીક્ષકો કહે છે કે , છે . જુદા જુદા રાજકીય પક્ષોના અસંતુષ્ટ થયેલા નેતાઓ , ખાસ કરીને કેડર પણ જાણે છે કે બસપા તેમના નેતાની કે સમાજવાદી વધીને ચોક્કસ ગણાવ્યો હતો . મતદાતાઓ , ખાસ કરીને મુસ્લિમો પ્રતિનિધિઓ અને નિષ્ણાતો માને છે કે સમાજવાદી પાર્ટીના નેતાઓને અખિલેશ ખરીદી કે તેમને ધમકાવીને પક્ષમાં ભાજપ પરંતુ લખનઉમાં તેમના સમકક્ષોને ૧૯૯૫ અને ૧૯૯૭માં લખનઉમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ યાદવથી અલગ ચોકો રચનારા કાકા તિરાડ પાડી શકે છે . અમારો ટેકો અકબંધ પાટી અને એ મોરચાના સંજોગો ખાસ વિશેષ સરકાર રચવા માટે ભાજપનો ટેકો લેવાનો પાટી ૨૫ વર્ષ પહેલાં જેવો લોકોનો ટેકો અને રાજકીય પ્રતિસ્પધી શિવપાલ યાદવ છે અને તે પૂરેપૂરી સંવાદિતામાં છે , જે તમે જણાયા ન હતા . આ મોરચો સૌથી માયાવતીનો નિર્ણય ભૂલી શક્યા ન હતા . મેળવતી હતી એવી સ્થિતિ હવે રહી નથી . પોતાના ભણી ખેંચશે . શિવપાલ યાદવે ફૂલપુર , ગોરખપુર અને કિરાના પેટા બહુજન સમાજ અસરકારક રાજકીય રાજ્ય ગણાતા તેઓ કહે છે કે , કેન્દ્ર ખાતે નરેન્દ્ર મોદી બાબરી મસ્જિદ વંશ પછી અન્ય પછાત ગયા ઓક્ટોબરમાં પક્ષ છોડ્યો હતો . ચૂંટણીમાં જોયું છે . બસપાના ટેકા સાથે પાર્ટી ૨૫ વર્ષ ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે ચૂંટણી અને ભાજપને સત્તામાંથી દૂર કરવામાં વર્ગમાં સમાજવાદી પાટીના સ્થાપક બીજી તરફ અખિલેશ યાદવના પિતા સપા પ્રતિષ્ઠિત ફૂલપુર અને ગોરખપુર લડશે . રાજ્યમાં લોકસભાની ૮૦ વિપક્ષ નિષ્ફળ જાય તો ફરીથી એ ભૂતકાળ મુલાયમસિંહ યાદવની લોકપ્રિયતા મુલાયમસિંહ યાદવે લખનઉં અને લોકસભા બેઠકો ગયા માર્ચમાં યોજાયેલી પહેલાં જેવો બેઠકોમાંથી અડધી અડધી એટલે કે ૩૮ તાજી થઈ શકવાની સંભાવના નકારી ચરમસીમા પર હતી . એ જ સમયે બહુજન દિલહીમાં ચાલતા સત્તાની રમત ઉપર પેટા ચૂંટણીમાં જીતી ગયું હતું . જ્યારે . ૩૮ બેઠકો ઉપર તેઓ ચૂંટણી લડશે . શકાતી નથી . લખનઉ સ્થિત રાજકીય સમાજ પાટી એ દલિતો માટે એક કુદરતી પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે , ત્યારે રાષ્ટ્રીય લોક દળે ગયા મેમાં રાજકીય રીતે લોકોનો ટેકો છે કે ઐક ટિપ્પણી કારે કહ્યું હતું કે , ટિપ્પણીકાર શરત પ્રધાન કહે છે કે , પસંદગી તરીકે ઉભરી આવ્યો હતો . વર્ષો શિવપાલ યાદવ શાંતિથી પડદા પાછળથી સંવેદનશીલ ગણાતી કિરાના બેઠક ભાજપ મેળવતી હતી મુસ્લિમો સાગમટે એ મોરચાને મત મુસ્લિમોમાં એવો ભય છે કે ચૂંટણી પછી બાદ , દલિતો અને અન્ય પછાત વર્ગો પક્ષના સંગઠનને મજબૂત કરી રહ્યા છે . પાસેથી આંચકી લીધી હતી . આપશે એ ધારણા વધુ પડતી આશાવાદી માયાવતીને સક્ષમ પદ નહીં મળે તો તેઓ ભાજપ સાથે ઢળતાં બંને પક્ષોનો મતાધાર સમાજવાદી પાર્ટીના ઘણાં વરિષ્ઠ નિરીક્ષકો એમ પણ કહે છે કે , એવી સ્થિતિ હવે છે કેમકે એ સમાજના સભ્યો કોંગ્રેસ પાટલી બદલી શકે છે . આ મુદો મુસ્લિમો ઘટ્યો છે . નેતાઓ તેમની રાજકીય કારકિદી માટે માયાવતી અને અખિલેશ યાદવે તેમના સાથે પણ છે , અન્યો કહે છે કે , બંને ફક્ત સપા - બસપાના મોરચાને મત ૨૦૧૨થી માયાવતી એક પછી એક શિવપાલ યાદવના ઋણી છે . લખનઉ મોરચામાં કોંગ્રેસને સામેલ કરવી જોઈતી રહી નથી . પક્ષોને જે બેઠકો સહયોગી પક્ષ માટે આપશે એવી ધારણાને ખોટી ઠેરવે છે . ચૂંટણી હારી રહી છે અને તેનો મત આધાર સ્થિત વરિષ્ઠ રાજકીય ટિપ્પણીકાર હતી . જેથી ભાજપના ભાવિને ચોક્કસપણે બલિદાન આપવું પડ્યું . એ બેઠકો પરના તેમણે વધુમાં જણાવ્યું કે , એ સંજોગોમાં ઘટ્યો છે , જે માટે ૨૦૧૪ની લોકસભાની ગોવિદા રાજુ પંત કહે છે કે , શિવપાલ અંધકારમાં મૂકી શકાય . જે કોગ્રેસ આ કાર્યકરોના અસંતોષનો સામનો કરવો લઘુમતી સમુદાયના સભ્યો જયાં બહુજન ચૂંટણી અને ૨૦૧૭ વિધાનસભાની યાદવ હજુ પક્ષના કાર્યકર્તાઓમાં , ખાસ મોરચાનો એક હિસ્સો હોય તો ભાજપનું પડશે . છેલ્લી વખત સમાજવાદી પાર્ટી સમાજ પાર્ટી ચૂંટણી લડતી હશે . ત્યાં ચૂંટણી એક પુરાવો છે , એમ લખનઉ કરીને મધ્ય ઉત્તર પ્રદેશમાં મોટો ટેકો સંખ્યાબળ એ કલઅંકમાં સીમિત કરી અને બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર કોગ્રેસને એક વિકલ્પ તરીકે છે . જો તેમને ખાતેના રાષ્ટ્રીય લોકદળના એક નેતા કહે ધરાવે છે અને તેઓ બળવાખોરોને શકાય એમ છે . આ બધા સમિકરણો વચ્ચે પ્રદેશમાં ૧૯૯૩ની વિધાનસભા ચૂંટણી લાગશે કે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે , છે . તેઓ ઉમેરે છે કે , ૨૦૧૨ની પોતાના પક્ષે કરી શકે છે , જે સમાજવાદી જાણકારો એવું માની રહ્યા છે કે , યુપીની વખતે હાથ મિલાવ્યા હતા , ત્યારે આગલા તેઓ મોરચાને મત આપવાને બદલે વિધાનસભા ચૂંટણીમાં તેના વિજય બાદ મતને વિભાજિત કરી શકે છે . વર્તમાન ભાજપ સરકાર દ્વારા જે રીતે વર્ષે બાબરી મસ્જિદ ધ્વંશ બાદ ભાજપ કોંગ્રેસને મત આપશે . એ ઉપરાંત સમાજવાદી પાર્ટી પણ ઓસરતી જાય છે . સમાજવાદી પાર્ટી નેતા ઉદય વીર લોકચાહના મેળવાઈ રહી છે અને હિંદુત્વની લહેર પર સવાર હતો . માયાવતી પાસે ૨૦૧૭માં પક્ષમાંથી કાઢી યાદવ પરિવારમાં શરૂ થયેલા સંઘર્ષ તેના એમ છતાં બળવાખોરો સમીકરણ વિકાસકાર્યો કરાઈ રહ્યા છે તેના કારણે એ વખતે મોરચો ૪૨૨ બેઠકોમાંથી મુકાયેલા નસીમુદ્દીન સિદ્દીકી પછી પક્ષ મતદાતાઓમાં નકારાત્મક અસર પાડી છે . બગાડી શકે છે , એ વાત નકારી કાઢે છે . વિપક્ષોને ચૂંટણીમાં જીતવું અને સત્તા ૧૭૬ બેઠકો જીત્યો હતો ( હવે ૪૦૩ પાસે લોકપ્રિય મુસ્લિમ ચહેરો નથી , જે પરંતુ નેતાઓ હજુ મોરચા અંગે ખાસ તેમના મતે સમાજવાદી પાર્ટી અને મેળવવી મુશ્કેલ બની જશે . આ કેસમાં વિચારવા માટેનો પ્રશ્ન એ છે કે , જ્યારે મિલકત બે ભાઈઓ બચાવકર્તા નં ૧ અને ૨ ) ઉપર બિનવસિયતી વારસાઈની રાહે સંક્રમિત થઈ નહોતી , પરંતુ તે ત્રાહિત પક્ષકાર દ્વારા કરી આપવામાં આવેલ વેચાણ દસ્તાવેજની રાહે સંયુક્ત રીતે ખરીદવામાં આવી હતી ત્યારે શું હિંદુ વારસા અધિનિયમ , ૧૯૫૬ની કલમ ૨૨ ( 1 ) લાગુ પડે છે ? નોધવામાં આવ્યું હતું કે , હિંદુ વારસા અધિનિયમ , ૧૯૫૬ની કલમ ૨૨ , કે જે ખરીદીના અંહક અંગે જોગવાઈ કરે છે તે લાગુ પડે તે માટેની પૂર્વશરત એ છે કે , મિલકત બિનવસિયતી વારસાઈની રાહે વર્ગ - ૧ના વારસો ઉપર સંક્રમિત થયેલ હોવી જોઈએ . આ કેસમાં સમાવિષ્ટમિલકત સંયુક્ત રીતે બચાવકત નં . અને ૨ દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી ખરીદવામાં આવી હતી અને મિલકત તેમની ઉપર વારસાઈની રાહે સંક્રમિત થયેલ નથી . આવા સંજોગોમાં હિંદુ વારસા અધિનિયમ , ૧૫ની કલમ ૨૨ લાગુ પડતી નથી અને તે મુજબ બચાવકતાં નં . ૧ દ્વારા હિંદુ વારસા અધિનિયમ , ૧૯૫૬ની કલમ ૨૨ની જોગવાઈઓ મુજબ તેમના ખરીદીના અગહકનો ઉપયોગ કરીને દાખલ કરવામાં આવેલ અરજી ચાલવાપાત્ર નહોતી . ( Ref . : જાહિર આલમ વિ . રામલખન પ્રસાદ વિશ્વકર્મા - ઝારખંડ હાઇકોર્ટ ૨૦૧૮ ) Citation : ૨૦૧૯1 ) J૧૯૫ , અ , લ , ઈ . મેષ આજતું ઔષધ - વૈદ્ય મનુભાઇ ગૌદાની નગોડ આયુર્વેદનાં એક જાણીતાં ઔષધનું નામ છે “ નિર્ગુડી . ' જેને આપણે નગોડ કહીએ છીએ . નગોડ એટલે ઉત્તમ વણશોધન , વણરોપણચાંદા અને ઘા મટાડનાર ) , સોજા મટાડનાર , મૂત્ર વધારનાર , કૃમિ મટાડનાર , જ્વરઘ્ન , વાયુનાશક અને વેદના મટાડનાર છે . સાઇટિકાનું રાંઝણનું તે ઉત્તમ ઔષધ છે . આ રોગમાં કમરના પાછળના ભાગથી સાથળ , પગની પિંડીથી તે છેક પાની સુધી આ દુખાવો થાય છે . આના ઉપચારમાં એક ચમચી નગોડનાં પાનનો રસ અને એક ચમચી દિવેલ મેળવી સવાર - સાંજ પીવું અને કમર પર નગોડનાં પાનનો શેક કરવો . ચિંતા - ઉદ્વેગ યા અગમ્ય કારણસરની બેચેની અનુભવાય જેમાં અન્ય મન જોડવાથી રાહત મળે . આવક - જાવકનાં પલ્લા સમતોલ રાખવા મુશ્કેલ લાગે , અલબત્ત નાણાંની વ્યવસ્થા અંગે કોઇ તક ઊભી થાય વ્યય અટકાવજો . મહત્ત્વના કાર્યો કે નોકરીની સમસ્યા કે કોઇ ધંધાકીય બાબત માટે સાનુકૂળ સંજોગો આવતા જણાય પ્રગતિની તક છે . આપનું સપ્તાહ મહેશ રાવલ તા . ૨ - ૩ - ૧૯થી તા . ૮ - ૩ - ૧૯ સુધી . બવ . વૃષભ આપના મન પરનો બોજો અને ભાર વધતો લાગે . નિરાશામાંથી બહાર આવવા હકારાત્મક વિચારો સહાયક છે . નાણાભીડ અને ઉઘરાણી અટકતા કેટલાક કાર્ય વિલંબિત થતા જણાય જૂના મૂડીરોકાણથી કોઇ રાહત મળે , વ્યવસાયિક - મિલકત કે સરકારી કે કચેરીને લગતાં કાર્યોમાં પ્રતિકૂળતા અને વિદન બાદ સફળતાનો સૂરજ ઊગે . કર્ક ' બહુ કરી ભાઈ . . . ! Yom ક . છ . ઘ . ' ડ . હ . . મઢ . મિથુન સિંહ આપના મનની મુરાદો અને અપેક્ષા મુજબ | આપના અરમાનો અધૂરાં રહેતાં વ્યથા - વૈદના અસંતોષ અને અજેપાની લાગણી દૂર કરવા | સંજોગ ન દેખાય તો નિરાશ થવાના બદલે | અનુભવાય છતાં પ્રયત્નો ધીરજ ભવિષ્યમાં | માટે કોઇ આશાસ્પદ પ્રવૃત્તિમાં ચિત અનુકૂળ બની જવું સુખદાયી બને , આર્થિક | ફળે . આવકવૃદ્ધિની તકો આવે અને કોઇ | લગાવજો . પરિસ્થિતિ નહીં બદલાય તો તમે | આયોજન - લાંબા ગાળાના મૂડીરોકાણની નવી દિશા ખૂલતી જણાય ખોટા ખર્ચા ટાળો . બદલો , નાણાભીડ , મુશ્કેલી તીવ્ર બને યોજના કે આયોજનો આપને ફળદાયી | કરકસર મદદગાર બને , નોકરિયાત વર્ગને ઉતા જેની ઉઘરાણી - લેણી રકમ બને . મકાન સંપત્તિ કે વાહન બાબત તણાવ દૂર થાય ધંધા - વ્યવસાયમાં પ્રગતિ મૂડીરોકાણનું વળતર ઉપયોગી બનશે . પ્રતિકુળતા અને અવરોધ છતાં ધીમી પ્રગતિ | લાભદાયી સંજોગો આવતા જણાય કોઇ મદદ મળે ખરી . મકાન , વાહન કે અન્ય સુખાકારી જણાય . કૌટુંબિક , સાંસારિક | કામની રુકાવટ દૂર થાય સામાજિક ઑક્સિોના કાર્યોમાં આગળ વધાય અને કામગીરીઓના અંગે સાનુકૂળ તક સર્જાય | કૌટુંબિક કે સ્વજન - પ્રિયજન અંગે મનદુ : ખ સફળતા સર્જાય . નોકરીમાં બદલી ને અને અગત્યના પ્રસંગો આવે ગેરસમજ નિવારી શકો . I ધંધામાં ધીમો વિકાસ , પ . ઠ . ણ . રત . . કળ્યા તુલા સમસ્યાઓથી ઘેરાયેલા હશો તો બહાર અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય નવીન આવવાનો માર્ગ ખૂલે અને આનંદ સર્જાય આશાસ્પદ પ્રસંગ ઉત્સાહવર્ધક અને આર્થિક આર્થિક ચિત્રમ અસ્થિર કે ધૂંધળું છે છતાં આયોજન અને ગણતરીપૂર્વકના કાર્યથી યોગ્ય આયોજન અને યોગ્ય દિશા મળતાં લાભ મળે અને પ્રગતિકારક નીવડે ખર્ચ વધે , સુધરે અને સરળ બને ઓફિક્સ કે અન્ય સકારાત્મક નવા કાર્યો હાથ ધરી શકશો . કાર્યો - નોકરીની જવાબદારીઓ , ધંધાના નવા નોકરીના પ્રશ્નો હલ થાય ધંધામાં માનસિક કાર્યો , કોલ - કરારો , ઇન્વેસ્ટમેન્ટ તકો મળે જે તણાવ બાદ સાનુકૂળ સંજોગચી રાહત , સફળતા તરફ દોરી જાય , પતિ પત્ની વચ્ચે ગૃહવિવાદ ટાળજો . સગા - સંબંધીથી મનદુ : ખ સુમેળ સર્જવા લાગણીનું મોણ નાખવું પડે . | છતાં જતું કરવાની ભાવના રાહત અપાવે સંતાનચિંતા . સ્વજનથી ગેરસમજ ટાળવી . . કુટુંબમાં સુખાકારી રહે . ક ગ શ . સ . કુંભ દ , ચ ઝ , થ મીન નય . - ભ . ધ . ઢફ . ખ . જ . વૃશ્ચિક ધન મકર આપના મનની ચિંતા કે કોઇ અગમ્ય | વેદના - વ્યથાનાં કડવાં ઘંટડા હવે ગળવા ન | અકારણ ટેન્શનનો પ્રસંગ સર્જાય ત્યારે મુંઝવણનો ઉકેલ દેખાતાં હળવાશ | પડે તેવી સ્થિતિ સર્જાતી જોવા મળે . આવક | અન્ય માર્ગ દ્વારા તણાવ હળવો કરી શકો , અનુભવાય આર્થિક વ્યવહારોમાં વધુ | અને જાવકના બને પલ્લાને સમતોલ રાખીને | આર્થિક સ્થિતિને મજબૂત રાખવી મુશ્કેલ , ધ્યાન રાખવું . ઉધાર - કરજ - લોનથી દૂર | યોગ્ય વ્યવસ્થા ગણતરી દ્વારા સમસ્યા | લોન - સ્કરજનો આશરો લેવો પડે . ખર્ચા રહેવું . મદદની આશા ફળે નહીં કાર્ય | ઉકેલાય મકાન વાહ્ન કે અન્ય ઓફિસ , અટકાવજો . મકાન , નોકરી , ધંધાના સફળતા નોકરીના પ્રશ્નો અંગે રાહત | કચેરીનાં કાર્યો , અન્ય ધંધાની બાબતો , અગત્યાનાં કાર્યોને આગળ વધારી ધંધામાં પ્રગતિ નવા આયોજનમાં પ્રગતિ | નોકરીમાં ઇન્ટરવ્યું કે રજૂઆત માટે | આયોજન કરી શકો , પતિ - પત્ની જીવનસાથીનો સહકાર જીતી લેવો , પ્રેમથી | સાનુકૂળતા પતિ - પત્ની સાથેની સંવાદિતા સંવાદિતા - પ્રસન્નતા સર્જાય . કૌટુંબિક કામ જીદ ન રાખવી , સગાં - સ્વજનથી મનમેળ | સર્જવા પરસ્પરમાં રૂચિ વધારવી પડે પ્રસંગ થાય આરોગ્ય | આરોગ્ય જળવાય પ્રવાસ સફળ . સ્વજનોથી વિવાદ ટાળજો સાનુકૂળ રહે . OIC MEETING ઉમ્મીદો અને અપેક્ષાઓની પૂર્તિ માટે યોગ્ય | આયોજન - મદદ - મહત્ત્વનો સહકાર મળતા આશા અનુભવાય નાણાકીય તકલીફમાંથી બહાર આવવા વિલંબ થાય પણ આખરે કામ બનતું લાગે અણધારી મદદની બારી ખૂલતી જણાય મકાન નોકરી કે વ્યવસાયિક ક્ષેત્રી હજી સામો પવન જણાય પરંતુ ધીરજ ખૂટવા ન દેશો તો જરૂર પ્રગતિ થાય પતિ - પત્ની વચ્ચે મન - મુટાવ ગેરસમજો દૂર થાય અને ઘરમાં સમાજમાં આનંદ રહે ઉજ્જવળ ભવિષ્યની આશાને બર લાવવા પુરુષાર્થ સાથે ગણતરીઓ દ્વારા સિદ્ધિ મળે . નાણાભીડની ચિંતા જણાય ઉતાવળે આંબા ન પાકે અને ટૂંકા માર્ગે લાભ લેવા જુગારી વૃત્તિ ન રાખવી . નોકરિયાતને સમય સુધરશે . ધંધા - વેપારમાં હજી સ્થિગિત સંગ ધાર્યું ન થતાં ધીરજ જરૂરી , જીવનસાથીની મદદ - સહકાર હર્ષ અપાવે . કુટુંબીજનથી મનદુ : ખ , આરોગ્ય મધ્યમ પ્રવાસ મજાનો . 0CM K - ShareChat
3.9k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post