આજથી શરૂ થશે 17મી લોકસભાનું પહેલું સત્ર #📰 17 જૂનનાં સમાચાર
📰 17 જૂનનાં સમાચાર - # IndiaReadsWay2News ( ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . Iuagenews ડાઉનલોડ આજથી શરૂ થશે 17મી લોકસભાનું પહેલું સત્રા 17મી લોકસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે . જેમાં પહેલા બે દિવસ સુધી નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવાશે અને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરાશે . ત્યારપછી 19 જૂનને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે . 20 જૂને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની સંયુક્ત બેઠક સંબોધિત કરશે . 20 જૂનથી જ રાજ્યસભાના સત્રની શરૂઆત થશે . સંસદનું આ સત્ર 26મી જુલાઈ સુધી ચાલશે . જેમાં ત્રણ તલાક સહિત અનેક મહત્વપૂર્ણ બિલ પણ રજૂ કરાશે . - ShareChat
5.3k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post