#📰 27 ઓગસ્ટનાં સમાચાર
📰 27 ઓગસ્ટનાં સમાચાર - INX કેસ | ચિદમ્બરમને વધુ એક ઝટકો , CBI રિમાન્ડ વધુ 4 દિવસ વધ્યા ; 30 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં રહેશે . - • INX કેસમાં પી ચિદમ્બરમ વિરુદ્ધ EDએ મની . લોન્ડરિંગ અને CBIએ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો દિલ્હી હાઈકોર્ટથી જામીન અરજી રદ થયા પછી પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા . CBI સ્પેશિયલ કોર્ટે અગાઉ22 ઓગસ્ટે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલ્યા હતા - ShareChat
1.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post