#🏑 હોકી
🏑 હોકી - ભારતની મહિલા હોકી ટીમે જાપાનને ૩ - ૧થી હરાવ્યું જાપાનને હરાવીને ભારતની મહિલા હોકી ટીમFIIની ફાઇનલમાં વિજયી rtman CA હિરોશિમા ગુરજિત કૌરના બે ગોલની – મદદથી ભારતની મહિલા હોકી ટીમે છે રવિવારે જાપાનને ૩ - ૧થી હરાવીને FIR વિમેન સિરીઝ ફાઈનલ્સ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી . આ ટૂર્નામેન્ટમાં શનિવારે ચિલીને ૪ - ૨થી હરાવીને ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક રમતોની ક્વૉલિફાયર માટે ક્વૉલિફાય કર્યું હતું . આ મેચમાં ભારતને ત્રીજી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો અને એમાં કેપ્ટન રાની રામપાલે ગોલ કરીને ભારતને મોદીએ આપ્યાં અભિનંદન ૧ - ૦થી બઢત અપાવી હતી . જાપાને ભારતની આ જીત પર વડા પ્રધાન ૧૧મી મિનિટમાં ગોલ કરીને બરાબરી નરેન્દ્ર મોદીએ ટિવટ કરીને મહિલા કરી હતી . બીજા ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો હોકી ટીમને અભિનંદન આપ્યા છે . નહોતો . પણ ત્રીજા ક્વોર્ટરની અંતિમ વડા પ્રધાને લખ્યું હતું કે “ અસાધારણ મિનિટોમાં ગુરજિત કૌરે ગોલ કરીને ખેલ , શાનદાર પરિણામ FIT વિમેન ભારતને ફરી ૨ - ૧થી બઢત અપાવી હતી . સિરીઝ ફાઈનલ્સ હોકી ટૂર્નામેન્ટ મેચની ૬૦મી મિનિટમાં ગુરજીત કૌરે જીતવા માટે આપણી ટીમને અભિન પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કરીને આપું છું આ શાનદાર જીત હોકીને ભારતે ૩ - ૧થી જીત મેળવી હતી . આ ભવિષ્યમાં વધારે લોકપ્રિય કરશે અને મેચમાં જાપાનને બઢત મેળવવા ઘણા ઘણી યુવા છોકરીઓને આ ખેલ રમવા ચાન્સ મળ્યા હતા પણ નિષ્ફળ ગયા . પડે એન્ઝામ્બિ છો - ShareChat
11.9k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post