https://supathik.com/ https://play.google.com/store/apps/details?id=com.supathik.dailystorynews ફોન પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન
📑 9 ડિસેમ્બરનાં સમાચાર - સુરક્ષાદળોએ 3 આતંકીઓને કર્યા ઠાર , 5 જવાન ઈજાગ્રસ્ત supathik @ team , 6 hours ago શ્રીનગરમાં આજે ચાલેલા 17 કલાક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે . અથડામણમાં સુરક્ષાદળનો 5 જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે . રિપોર્ટ મુજબ સુરક્ષાદળોને મુજગુંડ ગામમાં એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી . ગઇકાલે સાંજે શોધખોળ કરવામાં આવી હતી . જે બાદ આ એન્કાઉન્ટર શરૂ થયુ હતું . આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધી હતી . જેમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો . આ પછી સુરક્ષાદળોએ વળતો પ્રહાર કરતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા . એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓની શોધ માટે સુરક્ષાદળોએ પાંચ ઘર પણ વિસ્ફોટથી ઉડાવી દીધા હતા . પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ એક ઘરમાંથી બીજા ઘરમાં જઈ 20ા ડના 2 . . 10ાતinun nicહી જાડેoli c – 232 _ી અર્તિ , oiડા ડી દેવામાં - ShareChat
3.2k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post