ShareChat
click to see wallet page
. #💃લેડીઝ Summer ફેશન
💃લેડીઝ Summer ફેશન - a RULES AND REGULATIONS SUPER STAR Season 2 1. બનાવેલ પોસ્ટ ટેગને લગતી હોવી જોઈએ 2. પોસ્ટ કરેલા કન્ટેન્ટમાંથી ઓછામાં ઓછી 60 % વિડિઓ કન્ટેન્ટ પોસ્ટ હોવી જોઈએ . 3.કેમ્પેઇનના સમયગાળામાં બનાવવામાં આવેલી સૌથી વધુ પોસ્ટ સાથે સૌથી વધુ એન્ગેજ્મેન્ટ મેળવનાર ક્રિએટરને વિજેતા તરીકે જાહેર કરવામાં આવશે ( આ એક મહિના દરમિયાન બનાવવામાં આવેલી તમામ પોસ્ટની એવરેજ લેવામાં આવશે ) 4. વિજેતાની પસંદગી માટે ડુપ્લિકેટ પોસ્ટ ધ્યાનમાં લેવામાં આવશે નહીં 5. જો કોઈ ક્રિએટર પાસે પહેલેથી જ બેજ છે અને તે 1 થી વધુ કેટેગરીમાં વિજેતા તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે , તો તેને ફક્ત તે જ કેટેગરીમાં વિજેતા તરીકે ગણવામાં આવશે , જેમાં તે બેજ ધરાવે છે . 6.જો કોઈ ક્રિએટર પાસે બેજ ના હોય અને 1 થી વધુ કેટેગરીમાં વિજેતા તરીકે દર્શાવવામાં આવે , તો તેને ફક્ત તે જ શ્રેણીમાં વિજેતા તરીકે ગણવામાં આવશે , જ્યાં તેને સૌથી વધુ એન્ગેજ્મેન્ટ મળ્યું હોય . 7.તમામ 4 અઠવાડિયા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ પોસ્ટ કરવાની રહેશે . 8.તમારા કેટેગરીના મોટાભાગના ટેગ માં બધા અઠવાડિયા માટે પોસ્ટ કરો . 9.સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતુ કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં સુપરસ્ટાર માટે - વિજેતાની પસંદગી કેમ્પેઇનના સમયગાળા દરમિયાન ક્રિએટર દ્વારા એકસાથે મૂકવામાં આવેલી તમામ પોસ્ટ્સમાંથી સૌથી વધુ એન્ગેજ્મેન્ટ અને સમગ્ર કેમ્પેઇનના સમયગાળા દરમિયાન સવથી વધુ પોસ્ટ પર આધારિત છે રાઇઝિંગ સ્ટાર માટે - વિજેતાની પસંદગી કેમ્પેઇનના સમયગાળા દરમિયાન ક્રિએટર દ્વારા એકસાથે મૂકવામાં આવેલી તમામ પોસ્ટ્સમાંથી સૌથી વધુ એન્ગેજ્મેન્ટ અને તે અઠવાડિયામાં ટોટલ ક્રિએશન ના વેઈટેજ પર આધારિત છે . - ShareChat

More like this