રામ રાખે તેને કોણ ચાખે #📰 28 મેનાં સમાચાર
📰 28 મેનાં સમાચાર - # IndiaReadsWay2News ' ટુંકાસામાં સમાચાર આપતી ભારતની # 1 એપ . પિuagટેnels ડાઉનલોડ રામ રાખે તેને કોણ ચાખે મુંબઈનો ત્રણ વર્ષીય બાળક આયાન શેખ પોતાની માતા સાથે મહાબળેશ્વર આવ્યો હતો . જ્યાં તે 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો . ભારે જહેમત બાદ તેને કૂવામાંથી બહાર કઢાયો . મોડી સાંજે આયાન અન્ય બાળકો સાથે રમતો હતો તે વખતે તેની માતા પણ ત્યાં હાજર હતી . રમતા રમતા અચાનક તે કૂવામાં પડી ગયો હતો . માતા અને આસપાસના વ્યક્તિઓએ આ ઘટના અંગે . પોલીસને જાણ કરી . તેમણે ટ્રેકર્સ જવાનોને બોલાવીને આયાન કૂવામાંથી બહાર કઢાવ્યો હતો . - ShareChat
3k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post