#😇 તારી યાદો #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #😢 Miss you
મળવુ છે તને.
તારો હાથ પકડીને કલાકો સુધી વાતો કરવા મળવુ છે તને.
તારી પાસેથી તારો જ સમય માંગવા મળવુ છે તને.
આવે છે કેટલી યાદ તારી , એ વાત કેવા
મળવુ છે તને.
તને તારી જ ફરિયાદ કરવા મળવુ છે તને.
તુ શું છે મારા માટે , એ અહેસાસ અપાવવા , મળવુ છે તને.
હા , સાચે જ , મળવુ છે મને...❤️
A dost

