@ShareChat Gujarati #📰 14 મેનાં સમાચાર
📰 14 મેનાં સમાચાર - કોંગ્રેસે ભાજપ પર માછલાં ધોયા , રાજ્યપાલનો સમય માગ્યો દલિત અત્યાચાર : સરકાર રાજકીય રોટલા શેકે છે . પીડિતોની પડી નથી કડક કાર્યવાહી ના થતાં સામાજિક સમરસતા ડહોળતી ઘટનાઓ વધી : કોંગ્રેસ 1 અમદાવાદ : કરવાનું નક્કી કર્યું છે . રાજ્યપાલને ગુજરાતમાં દલિત સમાજના મળવા માટે સમય મંગાયો છે . યુવકોના વરઘોડા રોકવા તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે મિટિંગ બાદ ચીમકી ઉચ્ચારી અત્યાચારની ઉપરા - છાપરી ઘટનાઓને કહ્યું કે , દલિત સમાજના પ્રસંગમાં પગલે ગુજરાત કોંગ્રેસે સોમવારે પ્રદેશ છેલ્લા ત્રણ ચાર દિવસથી બનતી ઘટના પાણી માટે ઠેર ઠેર પોકાર થઈ કાર્યાલયે આગેવાનોની તાકીદની દુઃખદ છે . સામાજિક સમરસતા | રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે મિટિંગ બોલાવી હતી , જેમાં ભાજપ ડહોળાઈ રહી છે છતાં સરકાર પગલાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સરકાર ઉપર માછલાં ધોવામાં આવ્યા ભરતી નથી . સરકારમાં બેઠેલા લોકોએ સમિતિઓ મારતે પાણીની હતા . કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે , ભાજપ રાજનીતિ કરવાને બદલે આરોપીઓ રિથતિ , ઘાસચારો સહિતની સરકાર રાજકીય રોટલા શેકવામાં સામે તાત્કાલિક કડક પગલાં લેવા બાબતો અંગેનો રિપોર્ટ મંગાવ્યો વ્યસ્ત છે , સરકારને અત્યાચારથી જોઈએ . દર વર્ષે મળનારી સ્ટેટ છે . આગામી દિવસોમાં જિલ્લા અને પીડિત લોકોની કોઈ પડી નથી . ભાજપ વિજિલન્સની બેઠક પણ મળતી નથી . | | તાલુકા સ્તરે આગેવાનોને સરકારે કોઈ ધ્યાન ના આપતાં આવી કોંગ્રેસે કહ્યું કે , અત્યાચારની ઘટનાઓ મોકલવાનું પણ નક્કી કર્યું છે . આ ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ વારંવાર બની છતાં સરકારના પેટનું સંદર્ભેનો રિપોર્ટ તૈયાર કરીને રહી છે . સરકારે રાજનીતિ કરવાને પાણી હલતું નથી . સૌનો સાથ , સૌનો રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં બદલે આરોપીઓ સામે કડક પગલાં વિકાસની વાતો કરતી ભાજપ આવશે . એટલું જ નહીં પરંતુ જો ભરવા જોઈએ . આ સાથે જ કોંગ્રેસે સરકારમાં દલિતો વધુ દુઃખી છે . . સરકાર કોઈ પગલા નહિ ભરે તો સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસે રાજ્યપાલ તાત્કાલિક કોઈ કાર્યવાહી ના થવાના | પાણી મુદ્દે આંદોલન કરવાની પણ સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆત કારણે આવી ઘટનાઓ વધી છે . કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે . - ShareChat
5.7k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post