#🎯 પ્રેરણાત્મક વિડિઓ #✍️ જીવન કોટ્સ #😲 અદ્ભૂત
🎯 પ્રેરણાત્મક વિડિઓ - જે નસીબ માં હશે એ સામે ચાલી ને આવશે . . . જે નથી એ આવી ને પણ ચાલ્યું જશે . . . જિંદગી ને ગંભીર લેવાની જરૂર નથી મિત્રો . . . . અહી કોઈ બચી ને જવાનું નથી . . . . એક સત્ય એ પણ છે કે જો જીંદગી સારી હોત તો આપણે રડતાં રડતાં ન આવ્યા હોત . . એક મીઠું સત્ય એ પણ છે કે જો જીંદગી સારી ન હોત ને તો જતા જતા લોકો ને રડાવતા ન જતા હોત . . . . . . જીવી લ્યો જીંદગી જય શ્રી કૃષ્ણ - ShareChat
125.5k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post