#👧 મારી લાડકી
👧 મારી લાડકી - એક મહિલાની વ્યથા મમ્મીએ રોક - ટોક કર્યું તેને પ્રેમનું નામ આપવામાં આવ્યું પિતાએ પ્રતિબંધ મૂક્યા તેને સંસ્કારનું નામ આપવામાં આવ્યું સાસુએ કહ્યું તારી ઈચ્છાઓને મારી નાંખ તેને પરંપરાનું નામ આપવામાં આવ્યું સસરાએ ઘરને કેદખાનું બનાવી દીધુ તેને શિષ્ટાચારનું નામ આપવામાં આવ્યું પતિએ થોપી દીધા તેના સપના , તેની ઈચ્છાઓ તેને નામ વફાદારીનું આપવામાં આવ્યું છેતરાયેલી ઉભી છું હું જિંદગીની રાહ પર અને મે તેને નસીબનું નામ આપી દીધુ OneGujarat . com - ShareChat
74.4k એ જોયું
5 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post