ShareChat
click to see wallet page
#😰કાળજું કંપાવનારા અકસ્માતનો CCTV, સુરતમાં કતારગામ વિસ્તારમાં હીરા કારખાનેદાર નિકુંજ સવાણી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ તરફ રોડ પર રોંગ સાઈડમાં આવતા બાઈકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે નિકુંજ સવાણીએ બાઇકનું સંતુલન ગુમાવી દેતાં તેઓ બાજુમાં પસાર થઈ રહેલી સિટી બસના ટાયર નીચે કારખાનેદાર આવી જતાં તેમનું મોત થયું છે.આ ઘટનામાં એક મોટી વાત એ છે કે, આ યુવક રોંગ સાઈડ આવતા એક બાઇક ચાલકને બચાવવા જતાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જે આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે #🗞️ ગુજરાત અપડેટ્સ #સમાચાર #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
😰કાળજું કંપાવનારા અકસ્માતનો CCTV - सुश्तर्भा थडश्भातना SIwg sulddl ccTv सुश्तर्भा थडश्भातना SIwg sulddl ccTv - ShareChat

More like this