ShareChat
click to see wallet page
તારો સાથ જોઈએ. સવારે ઉઠતા વેંત તારો જ સાથ જોઈએ, મારા હાથમાં બસ તારો જ હાથ જોઈએ. હું સીમા છું છતાં પ્રેમ તો અનહદ છે, હરેક શ્વાસમાં તારો જ અહેસાસ જોઈએ. સાંજ પડે ને તારો મીઠો ઠપકો જોઈએ, જીવનભર તારા પ્રેમનો જ ચટકો જોઈએ. રાત પડે ને સ્વપ્નો સહવાસના જોઈએ, પરસેવે તરબતર થવા તારો સાથ જોઈએ. તારા વગર આ સીમા સાવ અધૂરી છે, દરેક પળમાં તારી જ તો હાજરી જોઈએ. દુનિયા ભલેને હદ નક્કી કરી રાખે અહી, મારે તો આખો ભવ તારો સંગાથ જોઈએ. #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #👌 બેસ્ટ ફ્રેન્ડ #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી
💖 રોમેન્ટિક સ્ટેટ્સ - Kana ~ Kana ~ - ShareChat

More like this