વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
🏏 ક્રિકેટ - # IndiaReadsWay News ' ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . | | Jayenews ડાઉનલોડ વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ ઈન્ડિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બોસિંગા ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ઈતિહાસ રચ્યો છે તેમજ કેપ્ટન વિરાટ કોહલીએ પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે . આ મેચ વિરાટ કોહલી માટે એટલા માટે ઐતિહાસિક છે કારણ કે તેણે મેલબોર્ન બંને ઇનિંગને | ડિક્લેર કરવાનું જોખમ લીધું હતું . તે વિદેશી ધરતી પર મેચની બંને ઇનિંગ ડિક્લેર કરનારા સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ બાદ ત્રીજો ભારતીય કેપ્ટન છે . - ShareChat
434 એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post