📑 9 ડિસેમ્બરનાં સમાચાર - TJU SOC TEAM fOOOGO / gujjusocial વાપી : તરુણીને 4 યુવાનોએ પીંખી નાંખી વાપી તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષીય બાળકીને ગામના જ લંપટ વિમલ નામના યુવાને પ્રેમજાળમાં ફસાવીને ચારેક વખત શરીર સુખ માયા બાદ તેના 3 મિત્રો અંકિત પટેલ , વિપુલ પટેલ અને કેતન પટેલએ પણ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું . આખરે બાળકીને 7 માસનો ગર્ભ રહેતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી . આખરે બાળકીના કાકાએ આજરોજ વલસાડના DYSPને લેખિત ફરિયાદ કરી હતો . - ShareChat
7k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post