📑 1 ડિસેમ્બરનાં સમાચાર - WELOOK FORWARD TO SEE YOU IN 2 OCIAL GUJJE TEAM વાઈબ્રન્ટ ગુજરાતમાં મોદીનું સપનું તૂટ્ય ગાંધીનગરમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 2019માં અમેરિકા બિઝનેસ પાર્ટનર નહીં રહે . અમેરિકન સરકારે આ અંગેનો સત્તાવાર જાહેરાત કરી હતી . તેમજ 2019ની વાઈબ્રન્ટ સમિટમાં US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે . તેથી આ વખતે USના VVIP મહાનુભાવો પણ વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે નહીં . આ સમિટમાં USના બિઝનેસ ડેટિગેટ્સ અને રાજદૂતથી જ કામ ચલાવવું પડશે . OOOOGO / gujjusocial - ShareChat
10.7k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post