#💐 બુધવાર સ્પેશિયલ #😀 તંદુરસ્તી #✔ યોગ ના ફાયદા #✔ યોગ ના ફાયદા #🌅 Good Morning યોગ (બ્રહ્મરંધ્ર) કરવાથી આયુષ્ય વધે?
આત્મા આખા શરીરમાં વ્યાપેલો હોય છે, પણ યોગથી આત્મતત્ત્વ ઉપર ખેંચાય છે, તે ઠેઠ ઉપર બ્રહ્મરંધ્રમાં ખેંચી લે છે ત્યારે હાર્ટ, નાડી બધું બંધ થઈ જાય છે.
યોગ અને અધ્યાત્મ સંબંધી વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/2X678RYn

