ShareChat
click to see wallet page
#🎉દુનિયાભરમાં ન્યૂ યરનું ગ્રાન્ડ વેલકમ,સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે 2026માં પ્રવેશ કર્યો, જ્યાં ઓકલેન્ડના સ્કાય ટાવર પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જાપાન, ચીન, સિંગાપોર, UAE, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં આતશબાજી અને પરંપરાગત આયોજનો સાથે નવું વર્ષ મનાવવામાં આવ્યું હતું. અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે ભારત પહેલા 29 દેશોમાં 2026નું સ્વાગત થયું હતું. નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ઐતિહાસિક વોન્ડેલ ચર્ચમાં આગ લાગી ગઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યા બાદ તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.ભારત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર લોકોએ કાઉન્ટડાઉન સાથે નવા વર્ષને વધાવ્યું હતું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. #🤩Happy New Year 2026🎉 #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #આજના સમાચાર
🎉દુનિયાભરમાં ન્યૂ યરનું ગ્રાન્ડ વેલકમ - ShareChat
01:39

More like this