📰 28 મેનાં સમાચાર - લોકોના આરોગ્યને ધ્યાને લઈમ્યુનિ . એ 400 ફેરિયાને તાલીમ આપી પાણીપૂરી , ફાસ્ટફૂડના ધંધાવાળાને હન ગ્લસ , એપ્રોન પહેરવા આદેશ અમદાવાદ | લોકોના આરોગ્યને ધ્યાને લઇ મ્યુનિ . ના આરોગ્ય વિભાગે લારીવાળા , પાણીપૂરી , સહિતના ફાસ્ટફૂડના ધંધાવાળાઓને ફરજિયાત કેપ , માસ્ક , એપ્રોન તેમજ ગ્લસ પહેરવાનું ફરમાન કર્યું છે . આ અંગે 400 ફેરિયાઓને યોગ્ય તાલીમ આપી તેમની નોંધણી પણ કરવામાં આવી હતી . ફૂડ સેફટી એક્ટ હેઠળ 280 ફેરિયાઓનોંધણી કરાવી આ બાબતે મ્યુનિ . ના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો . ભાવીન જોષીની ખાદ્યપદાર્થ માટે ન્યૂઝપેપર ન વાપરવા સૂચના અધ્યક્ષતામાં ખાણીપીણી સાથે ફેરિયાઓને સ્વચ્છતા રાખવા , સંકળાયેલા લારી - ફેરિયાઓને વાસણોની સફાઈ , લોકોના આરોગ્યને તાલીમનો કાર્યક્રમ યોજાયો ધ્યાને લઇ ક્લોરિનવાળું પીવાનું પાણી હતો . જુદા - જુદા સ્થળે પાણીપૂરી , વાપરવું , અલગ ડસ્ટબિન રાખવા , લારીવાળા , દાબેલી , વડાપાંઉં , ગ્રાહકને ખાદ્યપદાર્થ આપવા માટે સમોસા , ચાટ , સહિતની ખાણીપીણી ન્યૂઝ પેપરનો ઉપયોગ નહીં કરવા પણ સાથે સંકળાયેલા 4૦૦ થી વધારે લારીવાળાને વિશેષ તાલીમ આપી ફેરિયાઓને તાલીમ અપાઈ હતી . સૂચના આપવામાં આવી છે . હતી . આ ફેરિયાઓને ખાદ્ય પદાર્થની એક્ટ 2006 હેઠળ રજિસ્ટ્રેશન માટે હાજર રહ્યા હતા તે પૈકી 280 ગુણવત્તા - સ્વચ્છતા બાબતે જાણકારી જરૂરી ડોક્યુમેન્ટ મેળવી લેવા પણ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ આ આપવામાં આવી હતી . સૂચના આપી છે . આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન મેળવવાની કાર્યવાહી | વિક્રેતાઓને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 400 જેટલા શેરી ખોરાક વિક્રેતાઓ કરી હતી . - ShareChat
8.4k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post