#📙 ગીતા નો સાર
📙 ગીતા નો સાર - કોઇ વ્યક્તિ તમારી જીંદગી જોડે રમત રમી જાય ને તમને બહુ દુખ થાય પણ તમે ધીરે ધીરે બધું ભુલી જોવ . . . પણ સાહેબ કુદરત કયારેય નથી ભૂલતી . જે વ્યક્તિ તમારી જોડે રમત રમ્યું હોય ને એની જોડે કુદરત એવી એવી રમતો રમે છે ને કે તમારા જોડે રમેલી રમત એ વ્યકિતને યાદ આવી જ જાય છે . અત્યાર ના લોકો કુદરતમાં કદાચ નઇ માનતાં હોય . . પણ સાહેબ ઇશ્વર કરતાં કુદરત મોટી છે ઇશ્વર કદાચ માફ કરી દે તમે પણ માફ કરી દો એ વ્યકિત ને પણ કુદરત કયારેય માફ નથી કરતી ઇશ્વરના ન્યાય કરતાં કુદરતનો ન્યાય વધારે કઠોર હોય - ShareChat
45.4k એ જોયું
28 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post