https://supathik.com/ https://play.google.com/store/apps/details?id=com.supathik.dailystorynews ફોન પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન
📑 9 ડિસેમ્બરનાં સમાચાર - જામનગરનાં સાંસદ પૂનમ માડમની પુત્રીનું સિંગાપોરમાં સારવાર દરમિયાન નિધન supathik @ team , 6 hours ago જામનગરનાં સાંસદ પૂનમ માડમની પુત્રી શિવાની માડમનું નિધન થયું છે . શિવાની | દિવાળીમાં એક અકસ્માતમાં તે દાઝી ગઇ હતી . તેને સિંગાપોરથી તેમના ઘરે લાવવામાં આવશે . પૂનમ માડમને સંતાનમાં એક પુત્રી જ હતી . જેનાથી પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે . શિવાનીના પાર્થિવ દેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે . તેમના અંતિમસંસ્કાર નોઇડા ખાતે કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે . શિવાની ગત દિવાળીમાં એક અકસ્માતમાં 40થી 45 ટકા બળી ગઇ હતી . તેની સારવાર પહેલા મુંબઇમાં ચાલતી હતી તે પછી તેમને સિંગાપોરમાં લઇ જવામાં આવી હતી . નોંધનીય છે કે સિંગાપોરમાં તેની સારવાર 25 દિવસથી ચાલતી હતી . તેની હાલત ગંભીર હતી . ઘણી સારવાર કરવા છતા ડોક્ટરો તેની પુત્રીને બચાવી શક્યા ન હતા . - ShareChat
6.6k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post