📰 22 ફેબ્રુઆરીનાં સમાચાર - ' PM મોદી સોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિય કોરિયા તરફથી ખાસ સન્માન સોલ શાંતિ પુરસ્કાર મેળવી ચુક્યા છે . આ પુરસ્કાર લેતા તેમણે સૌથી પહેલાં તેને દેશની જનતાને સમર્પિત કર્યો હોવાની વાત કરી હતી . તેમજ તેમણે કહ્યું કે , સોલ શાંતિ પુરસ્કાર ભારત માટે કોરિયાની સદ્ભાવના અને સ્નેહનું પ્રતિક છે . પ્રધાનમંત્રી મોદીએ ' કહ્યું કે , હવે સમય આવી ગયો છે કે વાતોથી આગળ વિધીને આતંકવાદ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે . - ShareChat
1.9k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post