📑 8 જાન્યુઆરીનાં સમાચાર - બાયટને 49 ઈંચની ડિસ્લે ધરાવતી ઈ - કાર લોન્ચ કરી | 2016માં શરૂ થયેલા ચાઈનીઝ સ્ટાર્ટઅપ બાયટન ઓટો કંપની હંમેશાથી આગવી કાર શૈલી લઈ માર્કેટમાં આવે છે . તેણે લોન્ચ કરેલા 3 મોડેલ કે - બાયટન , એમ બાયટન લોકપ્રિય બન્યા છે . આ વખતે તેણે ડેશબોર્ડ પર 49 ઈંચની ડિપ્લે ધરાવતી કાર એમ - બાયટન મોડેલ લોન્ચ કર્યું છે . સાત આઈપેડ બેક ટુ બેક ગોઠવાયા હોય તેવી અનુભૂતિ થાય છે . વોઈસ કમાન્ડ , ઈશારાઓ દ્વારા નિયંત્રિત કાર ફલ ચાર્જમાં 250 માઈલનું અંતર કાપશે . - ShareChat
808 એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post