કાજલ ઓઝા વૈદ્યની કલમે....✍
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - નરેન્દ્ર મોદીની ફિલ્મ ભારતના પ્રધાનમંત્રી વિશેની ફિલ્મ તો બનશે જ , બનવી પણ જોઈએ જ , પરંતુ આ ફિલ્મ નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિ વિશે , એક માણસ વિશે પણ બનાવી જોઈએ . ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી ફિલ્મ ગુરુ માં એક લાઈન છે , આ માણસ ખરેખર જિનિયસ છે કે ઠગ છે , સમજાતું નથી ! ” આપણા પ્રધાનમંત્રી વિશે પણ આવી કેટલીક વાતો જો ખૂલીને નહીં કહેવાય , જો એમના વ્યક્તિત્વના ગ્રે . શેડને પણ હિંમતપૂર્વક નહીં આલેખવામાં આવે તો આ ફિલ્મ પાંગળી અને નબળી બનશે એમાં કોઈ શંકા નથી . . kaajalozavaidya @ gmail . com - ShareChat
2k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post