*એ દોસ્ત* *દોસ્તી શબ્દ એક ખૂબ જ હળવાશ ભર્યો શબ્દ છે બધા જ પ્રકારની પીડા નો ઈલાજ* *એક એવો સબંધ જે મારી જાતે પસંદ કર્યો છે હૃદય ના તાર થી જોડાયેલો ને લાગણી થી લથબથતો એક અણમોલ નજરાણું એટલે આપણી દોસ્તી* *તારી ગાળો માં પણ મજા છે તારી સાથે ઝગડો કરવા માં પણ મજા આવે એ આપણી દોસ્તી* *તારા વિષે લખવા બેસુ તો કાગળ હોય કે સમય બધું જ ઓછું પડે એ દોસ્ત* *તને મિત્ર કહું કે સખા* *ભેરુ કહું કે ભાઈબંધ* *દોસ્ત કહું કે મારો વ્હાલો ભાઈ* 🌹જીદંગી નાઅનમોલ રતન છો 🌹
bhai ni moj - Rી જે ૧૪S પોસ્ટ કરનાર : પોસ્ટ કરનાર : D55484692 Posted On : Posted On : ShareChat ની હારે રખડે = પોસ્ટ કરનાર : @ 55484692 Posted On : ShareChat ઉભો નથી થતો તું - ShareChat
1.3k એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post