🏃 આરોગ્ય ટિપ્સ - લીંબુના ફાયદા લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે . એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટવાથી ખાંસી મટે છે . તેમજ દમનો હુમલો બેસી જાય છે . લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ , કરવાથી ચામડીની શુષ્કતા , ખુજલી , દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે . એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઈ પણ જાતનો પાચનતંત્રનો કોઈ પણ અવયવનો દુખાવો મટે છે . એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી , અતિસાર અને મરડો મટે છે . - ShareChat
67.1k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post