કાકાએ ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો #📰 14 મેનાં સમાચાર
📰 14 મેનાં સમાચાર - # ProudlyIndianApp કંકાસારમાં સમાચાર આપતી ભારતની 1 એપ ડાઉનહોર IBJUUGUટheUs # IndiaReadsWay2News કાકાએ ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો જામનગર શહેરના સાધના કોલોનીમાં બે કાકાઓએ ભેગા થઇને ભત્રીજાને લોખંડની પાઇપ વડે માથામાં માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો . જામનગરમાં ઘોળા દિવસે ગરાસિયા યુવાનની હત્યા થતાં શહેરમાં ચકચાર મચી હતી . કૌટુંબિક ઝઘડામાં ભત્રીજા સાથે થયેલી ઉગ્ર બોલચાલીમાં કાકાએ ભત્રીજાને પાઇપ મારતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું . ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો . - ShareChat
5.1k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post