*|| વિદેશીયો ઘ્વારા કરેલી શોધ ||* 1-- મોબાઈલ 2-- ફેસબૂક 3-- વ્હાટસએપ 4-- ઈમેઈલ 5-- પંખા(Fan) 6-- જહાજ (વહાણ) 7-- રેલ ગાડી 8-- રેડીયો 9-- ટેલીવિઝન(ટીવી) 10-- કમ્યૂટર 11-- પ્રિન્ટર 12-- વોશિંગ મશીન 13-- A.C 14-- ફ્રીઝ 15-- નાઈટ વિઝન (દૂરબિન) 16-- સેટેલાઈટ 17-- ચૂંબક 18-- રોબોટ 19-- મેટ્રો ટ્રેન 20-- બૂલેટ ટ્રેન 21-- પરમાણૂ બૉમ્બ વગેરે વિદેશીઓ એ આવી શોધો કરી અને પોતાના દેશ ને પ્રગતિ ના પંથે વહેતો કર્યો અને મજબૂત કર્યો. *|| ભારતિયો ની શોધ ||* 1-- ભૂત પ્રેત 2-- રાક્ષસ જાત 3-- ચૂડેલ આત્મા 4-- વ્રત ઉપવાસ 5-- પાખંડી ગૂરૂ 6-- જ્યોતિષ વિધાઁ 7-- વશીકરણ 8-- વાસ્તૂ શાસ્ત્ર 9-- બાલ વિવાહ 10-- સતી પ્રથા 11-- જાતી વાદ 12-- ભુવા ભોપાળા 13-- બાધા આખડીયું... 14-- અને ભારતના યુવાનો ની નવી શોધ - આ મસેજ 10 જણ ને મોકલો સાંજ સુધી મા સારા સમાચાર મળશે. આ મેસેજ 5 ગ્રુપ મા મોકલો ચમત્કાર થશે. તો આવી શોધો ભારત મા વિકસીત છે અંધ વિશ્વાસ માં થી બહાર આવો અને સમાજ, પરિવાર માટે આગે કૂચ કરો મેસેજ મોકલવાથી પૈસા નથી મળી જવાના. 10ને મોકલો નહીં તો કઇ અશુભ થશે અેવા મેસેજ કોઈ મોકલે તો અેના થી અભણ આ દુનિયામાં બીજુ કોઈ નથી, આ વિચાર થોડોક અટપટો છે કદાચ ૧૦૦ માથી ખાલી ૩૦ જણા ને ગમશે તો પણ મને તો આનંદ થશે....
9.9k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post