#📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - ૯૭ . રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે ? ભારતના વિરષ્ઠ ન્યાયમૂર્તિ ૧૪૧ . સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે ? રાષ્ટ્રપતિ ૯૮ . બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદો છે ? કલમ - પર ૧૪૨ . પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે ? અગિયારમી ૯૯ . ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે ? ૩૫ વર્ષ ૧૪૩ . સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડો છે ? રાષ્ટ્રપતિ ૧૦ . ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે ? રાષ્ટ્રપતિને ૧૪૪ . રાજયના બંધારણીય વડા કોણ છે ? રાજયપાલ ૧૦૧ . ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે ? ૧૪૫ . દશમી લોકસભાની મુદત કયારે પૂરી થઈ હતી ? ૮ જુલાઈ , ૧૯૯૬ સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને ૧૪૬ . સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે ? બારમી ૧૦૨ . રાષ્ટ્રપતિની ચૂંટણીમ ફોન મતાધિકાર નથી ? ૧૪૭ . વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે ? ૧૫ મી બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાનપરિષદના સભ્યોને ૧૪૮ , ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યુ છે ? માધવસિંહ સોલંકી ૧૦૩ . રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? લોકસભા , રાજયસભાના ચૂંટાયેલા સભ્યો | ૧૪૯ , બંધારણ ઘડવા માટે વિધાનસભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું ? ૧૯૪૬ તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ૧૫૦ . નાણાકીય ખરડો વિધાનસભા રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે ? ૧૦૪ . ઓપેક સંગઠનનું કાર્ય શું છે ? રાજયપાલની કુડ ઓઈલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું | ૧૫૧ . સંવિધાનસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા ? સચ્ચિદાનંદ સિન્હા ૧૦૫ . રાજયસભાના અધ્યક્ષ કોણ છે ? ઉપરાષ્ટ્રપતિ ૧૫૨ . રાજયનું મંત્રીમંડળ કોને જવાબદાર છે ? વિધાનસભાને ૧૦૬ . વડાપ્રધાનની નિમણૂક કોણ છે ? રાષ્ટ્રપતિ ૧૫૩ . રાજયમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે ? કલમ ૧૬૮ ૧૦૭ . મંત્રીમંડળ કોને જવાબદાર છે ? લોકસભા ૧૫૪ . ૧૧મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે ? ૭૩ માં ૧૦૮ . મંત્રીમંડળના સભ્યોની નિમણૂંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૫૫ . વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે ? 100 ૧૦૯ . કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે ? વડાપ્રધાન ૧૫૬ . વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે ? ૬૦ ૧૧૦ . કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો | ૧૫૭ . વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે ? ૩૯૫ તેને કેટલા સમયમાં ચૂંટાવું પડે ? ૬ માસ ૧૫૮ . ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા ૧૧૧ . ભારતીય સંસદના નેતા કોણ હોય છે ? વડાપ્રધાન બંધારણમાંથી લેવાયેલી છે ? દક્ષિણ આફ્રિકા ૧૧૨ . ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ ૧૫૯ . વિધાનપરિષદ કયા ગૃહને મળતું આવે છે ? રાજયસભા ૧૧૩ . સંસદની વ્યાખ્યામાં શું આવે છે ? રાષ્ટ્રપતિ , લોકસભા અને રાજયસભા ૧૬૦ . હાઈકોટન મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૧૪ . લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે ? ૫ વર્ષ ૧૬૧ . હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃતિ વયમર્યાદા કેટલી હોય છે ? ૬૨ વર્ષ ૧૧૫ . લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે ? રાષ્ટ્રપતિ ૧૬૨ . હાઈકોર્ટના ન્યાયધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે ? રાષ્ટ્રપતિ ૧૧૬ , કયું ગૃહ કાયમી ગૃહ છે ? રાજયસભા ૧૬૩ . હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે ? રાજયપાલ ૧૧૭ . લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે ? લોકસભાના સભ્યો ૧૬૪ . ભારતીય સંસદમાં વિરોધપક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે ? સોનિયા ગાંધી ૧૧૮ . લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ? સ્પીકર ૧૬૫ . કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક કોણ કરે ? રાષ્ટ્રપતિ ૧૧૯ . રાજયસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ ૧૬૬ , કોસ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિવૃતિ વયમર્યાદા ૧૨૦ . ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજયસભાનું સંચાલન કોણ કરે છે ? કેટલી છે ? ૬૫ વર્ષ રાજયસભાના ડેપ્યુટી ચેરમેન ૧૬૭ . મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે ? કલમ ૩૨૪ ૧૨૧ . રાજયસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય ? વિધાનસભાના સભ્યો દ્વારા ૧૬૮ . મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૨૨ . નાણાકીય ખરડો સૌપ્રથમ કયાં રજૂ થાય છે ? લોકસભામાં ૧૬૯ . નાણાપંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે ? ૫ વર્ષે ૧૨૩ . સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે ? નાણાંમંત્રી ૧૭૦ . નાણાપંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે ? ૨૮૦ ૧૨૪ . સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૭૧ . નાણાપંચની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૨૫ . સંસદની સંયુકત બેઠકને સંબોધન કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૭૨ . કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે ૧૨૬ . સંસદની સંયુકત બેઠક કયારે બોલાવાય છે ? છે ? રાષ્ટ્રપતિ ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે ૧૭૩ . રાજય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે ૧૨૭ . સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે ? બ્રિટન છે ? રાજયપાલ ૧૨૮ . સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે ? સ્પીકર ૧૭૪ . એટર્ની જનરલની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૨૯ . સંસદસભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે ? સ્પીકર ૧૭૫ . કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃતિ વયમર્યાદા કેટલી ? ૬૫ વર્ષ ૧૩૦ . કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ ? એમ નક્કી કોણ કરે છે ? સ્પીકર | ૧૭૬ . રાજય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃતિ વયમર્યાદા ? ૬૨ વર્ષ ૧૩૧ . લોકસભામાં ખરડો પસાર થાય બાદ કોની સહી થાય છે ? સ્પીકરની ૧૭૭ . એટર્ની જનરલનું કાર્ય શું છે ? રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું ૧૩૨ . કોની સહીથી ખરડો કાયદો બને છે ? રાષ્ટ્રપતિની ૧૭૮ . એડવોકેટ જનરલની નિમણુક કોણ કરે છે ? રાજયપાલ ૧૩૩ . રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે ? વડાપ્રધાન ૧૭૯ . એડવોકેટ જનરલનું કાર્ય શું છે ? રાજયને કાયદાકીય સલાહ આપવાનું £૧૩૪ . જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ? ૨૨ ૧૮૦ . કલમ ૩૭૦ કયા રાજયને લગતી છે ? જમ્મુ - કશ્મીર ૬ ૧૩૫ . જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજયસભાના કેટલા સભ્યો | ૧૮૧ . કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે ? ૯૭ હોય છે ? લોકસભાના ૧૫ સભ્યો અને રાજયસભાના ૭ સભ્યો ૧૮૨ . કેટલી બાબતો પર રાજય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે ? ૬૬ ૧૩૬ . જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે ? વિરોધપક્ષના નેતા ૧૮૩ . ગુજરાત નગરપાલિકા અધિનિયમ . . . કહેવાય છે . ૧૯૬૩ ૧૩૭ . જાહેર હિસાબ સમિતિ કોને ઉદેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે ? રાષ્ટ્રપતિ | ૧૮૪ . મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે ? ૬૨ વર્ષ . ૧૩૮ . અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ? ૩૦ ૧૮૫ . પંચાયતી રાજય શું આપે છે ? સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ ૧૩૯ . સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશની નિમણુંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ૧૮૬ . પંચાયતી રાજય પ્રણાલી શેના પર આધારિત છે ? સત્તાના વિકેન્દ્રકરણ પર ૧૪૦ . સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશની નિવૃતિ કેટલી હોય છે ? ૬૫ વર્ષ ૧૮૭ . બંધારણમાં સુધારા માટે સુધારાવિધેયક સંસદમાં રજૂ કરવા માટે . . . F : \ BABA \ Bandharan 02 . pmd પાના નં . ૨ - ShareChat
15.2k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post