🏃 આરોગ્ય ટિપ્સ - વરિયાળી ના ફાયદા વરિયાળી , સાકર અને બદામને બરાબર પ્રમાણમાં મિક્સ વાટી લો . રોજ રાત્રે જમ્યા પછી એક ચાચી દૂધ સાથે સેવન કરો . તેનાથી આંખોની રોશની વઘશે . શરીરમાં ફાલતૂ ચરબીને ઓછી કરવા વરિયાળી ખૂબ જ કારગર છે . બોડીમાં મૈટાબૉલિજમને વધારેને વજન ઘટાડવામાં મદદ કરે છે . વરિયાળી સાથે કાળા મરીનું સેવન કરવાથી વજન ઓછું થાય છે . - ShareChat
50.7k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post