https://supathik.com/ મોબાઇલ પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન
📰 2 ફેબ્રુઆરીનાં સમાચાર - | મિતાલી રાજેનો નવો રેકોર્ડ , સિદ્ધિ મેળવનાર દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર supathik @ team , 6 hours ago ભારતીય મહિલા વન - ડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામે હેમિલ્ટન વન - ડેમાં રમવા ઉતરતાની સાથે જ એક નવી સિદ્ધિ મેળવી છે . મિતાલી 200મી વન - ડે રમવા ઉતરી હતી . આવી સિદ્ધિ મેળવનાર તે વર્લ્ડની પ્રથમ મહિલા ખેલાડી બની છે . ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપની ત્રીજી વન ડેમાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો . જોકે ભારતે આ શ્રેણી 2 - 1થી પોતાના નામે કરી લીધી છે . ત્રીજી વન - ડેમાં ભારત 149 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું . જવાબમાં ન્યૂઝીલેન્ડે 29 . 2 . ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો . મિતાલી - ShareChat
7.3k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post