📰 23 ફેબ્રુઆરીનાં સમાચાર - H1N1 : - I + + સ્વાઇન ફ્લનો હાહાકાર , 377 લોકોના મોત સ્વાઇન ફ્લએ ભારતના 30 જેટલા રાજ્યોમાં તેની ઘાતક અસરો બતાવી છે . કુલ 377 જેટલા દર્દીઓ સ્વાઇના લૂના ખપ્પરમાં હોમાઇ ગયા છે . સૌથી ખરાબ હાલતા રાજસ્થાનમાં જોવા મળી રહી છે . એકલા રાજસ્થાનમાં ' જ 112 લોકો સ્વાઇન ફ્લના કારણે મોતને ભેટ્યા છે . મધ્યપ્રદેશમાં હાલમાં 128 જેટલા કેસ નોંધાયા છે જ્યારે ' બે મહિનામાં 35 જેટલા દર્દીઓના સ્વાઇન ફલૂને કારણે મોત થયા છે . - ShareChat
2.3k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post