📋 રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ - D BOOK BIRD Educational Institute Publication | Acadamy | Library APRIL 21 ૧૩મો સિવિલ સેવા દિવસ • દરવર્ષે ૨૧ એપ્રિલના રોજ “ સિવિલ સેવાદિવસ ” તરીકે ઉજવવામાં આવે છે . • આ પ્રસંગે વિજ્ઞાન ભવન , નવી દિલ્હીમાં સિવિલ સેવા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવે છે . • ઉલ્લેખનીય છે કે ભારત સરકારે વર્ષ ૨૦૦૬થી દર વર્ષે ૨૧ એપ્રિલને ‘ સિવિલ સેવાદિવસ ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો . • ૨૧ એપ્રિલ , ૧૯૪૭ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીના મેટાફ હાઉસ ખાતે વહીવટી સેવાઓના અધિકારીઓને સંબોધન કરેલું , જેની યાદમાં આદિવસ ઉજવવામાં આવે છે . • 241 Reaz g ‘ Prime Minister ' s Awards For Exellence in Public Administration ” આપવામાં આવે છે . બુક બર્ડ એકેડમી પ્રથમ માળ , યુકો બેન્કની ઉપર , ઘ - ૫ સર્કલ , સેકટર - ૧૬ , ગાંધીનગર + 917575 8786 61 Bookbirdacademy Bookbirdgandhinagar Bookbird - ShareChat
307 એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post