#📰 કરંટ અફેર્સ #💯 GPSC તૈયારી #📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #💼 નોકરી #🔍 જાણવા જેવું
📰 કરંટ અફેર્સ - બાઉ31 ડીકા DATE : 20 / 09 / 2010 | - તાજેતરમાં જ વિશ્વ વાંસ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી છે ? Ans : ૧૮ સપ્ટેમ્બર તાજેતરમાં જ ક્યાં દેશ ના રાષ્ટ્રપતિ પાંચ દિવસીય યાત્રા પર ભારત આવ્યા ? Ans : મંગોલિયા ( નામ - ખાલતુમાં બટુલ્ગા ) તાજેતરમાં જ ઓલંપિક ૨૦૨૨ માટે શુભંકર નું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે ? Ans : બેઇજિંગ ( શુભંકર તરીકે પાન્ડા ) - તાજેતરમાં જ ક્યાં સ્થળે ખેલ એકેડમી બનાવવાની જાહેરાત કરવામા આવી છે ? Ans : લદાખા • તાજેતરમાં જ USA ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ? Ans : રોબર્ટો ઓબ્રાયન • તાજેતરમાં જ કોના દ્વારા રાષ્ટ્રીય જળ સંગ્રહાલય વિકસિત કરવાની જાહેરાત કરી ? Ans : ગજેન્દ્રસિંહ શેખાવતા Goal Of Goverment • તાજેતરમાં જ કોને એજ્યુકેશન એક્સિલન્સ એવોર્ડ ૨૦૧૯ થી સન્માનિત આવ્યા ? Ans : આનંદ કુમાર તાજેતરમાં જ ક્યાં બેંક ના અધ્યક્ષ એ રાજીનામું આપવાની જાહેરાત કરી છે ? Ans : ADB ( Asian Development Bank ) • તાજેતરમાં જ ક્યાં રાજ્ય ની પોલીસ દ્વારા નાગરિકો માટે તત્પર એપ શરૂ કરવામાં આવી છે ? Ans : દિલ્હી BY પંડયા - ૯૯૧૩૭૨૪૯૫૭ - ShareChat
13.1k એ જોયું
28 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post