પેજ 1. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન વીસે શું મહત્વ છે જાણો..? 👇 #👌 15મી ઓગસ્ટની યાદગાર પળો #👌26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન યાદગાર પળો
👌 15મી ઓગસ્ટની યાદગાર પળો - સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિને તિરંગો ફરકાવવામાં હોય ' છે આ 7 ફેર , જાણો આ 1 ખાસ વાતો , શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી ) ' અને સ્વતંત્રતા દિન ( 15 ઓગસ્ટ ) પર ધ્વજ ' ફરકાવવામાં શું અંતર છે ? તો ચાલો અમે તમને જણાવીએ કે બંને દિવસો વચ્ચેના અંતરની આ 7 ખાસ વાતો . . . પ્રથમ અંતર 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે , પછી ' તેને ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે . કારણ કે તે 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં ' આવે છે . તે સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફિરકાવ્યો હતો . બંધારણમાં તેને Flag Hoisting ( ધ્વજારોહણ ) કહેવામાં આવે છે . ' જ્યારે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે , જેને ખોલીને ફરકાવવામાં આવે છે . બંધારણમાં તેને Flag Unfurling ( ધ્વજા ફરકાવવો ) કહેવામાં આવે છે . બીજુ અંતર 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન જે કેન્દ્ર સરકારના ' પ્રમુખ હોય છે , તે ધ્વજારોહણ કરે છે . કારણ કે , સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ થયું ન હતું અને રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણીય પ્રમુખ હોય છે , તેમણે ' પદભાર ગ્રહણ કર્યું ન હતું . આ દિવસે સાંજે રાષ્ટ્રપતિ ' પોતાનો સંદેશ રાષ્ટ્રના નામે આપે છે . જ્યારે 26 ' જાન્યુઆરીએ જે દેશમાં બંધારણ લાગુ થવાના ( ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે , તે દિવસે બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે . ત્રીજુ અંતર સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિને રાજપથ પર ધ્વજા ફરકાવવામાં આવે છે . Dr . Hitesh pathak - ShareChat
236 એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post